________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
માંઘેરા મનુષ્ય ભવને ખતમ કરે છે. શુકલ અને કૃષ્ણપક્ષ આયુષ્યને કાપી રહેલા છે, અને સ'સારની ભયકર અટવીમાં ભૂલા પડેલાની પાછળ આધિ, વ્યાધિ, વિડંબના રૂપી હાથી પડેલા હાવાથી કાંઈક, પુણ્યયેાગે મધુબિન્દુઓ જેવી અનુકુલ સામગ્રી મળી છે, પણ તેમાં મેહધેલા અનેલ હોવાથી, અજગર જેવા કાળને દેખતા છતાં વિદ્યાધર, મુનિવર્ય, આચાય મહારાજના વચનને માનતા નથી. કહેા હવે આવા જોખમમાં હાલત શી થાય ? તે માટે કરૂણા લાવી સદ્ગુરૂ ફરમાવે છે કે, આ વિષય સુખની મીઠાશ મધુબિન્દુઓ જેવી છે, તેમાં મહાલવા જેવું નથી. કારે આયુષ્ય ખતમ થશે તેની ખખર નથી. કારણ કે આયુષ્યને તૂટવાના ઘણા નિમિત્તો છે. તૂટતાં આયુષ્યને સાંધવાના એકેય ઉપાય નથી. માટે અરિહંત ભગવાનની આજ્ઞાને મસ્તકે ઉડાવી, આસક્તિના ત્યાગ કરવા પૂર્ણાંક ધર્મોની આરાધના કરો. અરે મુખ્ય માનવીએ ? તમારા જેવા પ્રાપ્ત થએલ સાધન સામગ્રીમાં, વૈભવ વિલાસમાં મલકાઈ હુ ઘેલા બની પાછળ જોતા નથી કે, આ લેપાતના જ નિમિત્તો છે. સંતાપ–પરિતાપાદિકના કારણેા છે. કેવી રીતે ? સાંભળો ? ભાગ્યમાં હાય ત્યાં સુધી રહે, અને ભાગ્યોદય ખતમ થતાં તે સાધન સામગ્રીનો વિયેાગ થતાં વાર લાગતી નથી. તમને માલુમ તેા હશે કે વિષય—વિલાસેામાં ભાગ્ય-પુણ્ય ખલાસ થતુ જાય છે. જ્યારે પુણ્ય ખતમ થશે ત્યારે સંતાપ-પરિતાપ-લેાપાત–વિગેરે અતિચ્છાચે પણ આવી વળગશે. માટે ભાગ્ય ખતમ થાય તેની
For Private And Personal Use Only