________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“તળાવડી” નામના ખેતરમાં કામ કરતું હતું. વગડાનાં આંબાવાડિયાં વધીને આવતો ઠડે શીતળ પવન પીલુડી. એનાં જાળામાં સુસવાટા કરતો હતે. પીલુડીની ઘેરદાર ઘટા નીચે કપડાના ખેયામાં આ બાળક ભર નીંદરમાં ઝૂલતો હતે.
અચાનક માતા અંબાભાઈને મેંમાંથી ચીસ પડી ગઈ. એ બાપ રે...અને પૂત્ર વાત્સલ્યભરી આંખે પીલુડીના જાળામાં ખૂલતા ખોયા પર મંડાઈ રહી. કામ કરતાં બધાં તે તરફ ફરીને ખડાં થઈ ગયાં.
ખરેખર રોમાંચ ઉપજાવે તેવું દશ્ય હતું? એક કાળે ભયંકર સર્પ પીલુડીના જાળામાંથી નીકળી ઝાડ પર ચડ્યો હતો. અને યાન દેરડા સામે વીંટળાઈને બાળકના મુખ ઉપર ફેણ માંડીને મેં આમતેમ ફેરવી ગેલ કરતે લટકી રહ્યો હતો. ગુલાબના ફૂલ જેવું બાળક નિરાંતે ઘોરતું હતું. અરે, એક જ પળની વાર, ને બાળકને ખેલ ખલાસ હતો ?
માતાના અંતરમાં અગ્નિ ભભૂકી ઉઠ્યો, અને મનમાં પ્રાર્થ રહી હતી કે, હે મા બહુચરા? મારે બાળુડે હીમખીમ રહેશે તે પાંચ દીવા તને કરીશ ? એક પ્રાણની સામે પાંચ દીવા ? પણ કોણ જાણતું હતું કે, એ જનેતાના અંતરમાં અત્યારે કેટલા દીપકનો અગ્નિ પેટાઈ ચૂક્યો હતે.
શ્રદ્ધા તિ સર્વત્ર, ર વન તમ ડી જ વારે, સાપ નીચે ઉતરી ધીરેથી જાળામાં સરી ગયે, અને માતાએ દેડીને બાળકને ઉપાડી છાતી સરસે ચાંપી દીધે.
For Private And Personal Use Only