________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ૧૦૮ ગ્રન્થપ્રણેતા” શ્રી શત્રુજયતીર્થો-શ્રીમદ્દ યશોવિજયજી જેને ગુરૂકુલ સંસ્થાના અભિધાન સંસ્થા૫ન પૂર્વક પુન
ધ્ધારક, શાસ્ત્ર વિશારદ, ગનિષ્ઠ, અધ્યાત્મજ્ઞાન. દિવાકર, વિશ્વ-વિરલ–દિવ્ય વિભૂતિ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીની સંક્ષિપ્ત જીવન જ્યોત પ્રભા તપ ત્યાગ ક્રિયાજ્ઞાન, નિજાત્મ ધ્યાન સાધના, રોગ અધ્યાત્મ પાંડિત્ય, સર્વસુમત સહિષ્ણુતા. વિશ્વ બંધુત્વ ઓદાર્ય, નિજાનંદની મસ્તીમાં & અહં” નાદે ગર્જતા, બુદ્ધિસાગર સુરીશ્વરા... સ્મગંગાનાં અવતરણ –
મહાગુજરાતના પ્રાચીન નગર વિજાપુરમાં કણબી. પટેલ શિવદાસને આંગણે વિ. સં. ૧૯૩૦ ના મહા વદિ. ચાદશ, શિવરાત્રીના રોજ શુભ સ્વપ્ન સૂચિત એક ભાગ્યશાળી બાળકને જન્મ થયે. તેમની માતાનું નામ અંબા હતું. બાળકનું નામ બહેચર પાડવામાં આવ્યું તેમના. બીજાભાઈઓ તથા બહેને પણ હતાં. પુત્રનાં લક્ષણ પારણામાંથી
આ બાળક દેઢેક વર્ષને થયે હતે, એતરાચિતરાના તાપ પડતા હતા, શિવદાસ પટેલનું આખું કુટુંબ
For Private And Personal Use Only