________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
ક્ષેત્ર ખેડવાનુ ખાકી રહ્યું છે. જો તે ખેતરને ખેડશે। તા ભવેાભવની ભૂખ ભાગશે. સાંસારિક ક્ષેત્રને ખેડી, અનાજ પકવ્યું, અને દેહગેાદિ પરિવાર વિગેરેનુ' પાષણ કર્યું, છતાં ભવાભવની ભાવટ-ભૂખ ભાગી નહિ. ભૂખ્યા અને તરસ્યા રહ્યા. તેમજ યાચના, દીનતા, અને હીનતા નષ્ટ થઈ નહિ. હવે ભવેાભવની ભૂખ ભાગવી હાય ! આત્મિક ક્ષેત્રને આળખે. અને આ ક્ષેત્રને ખેડી ભવાભવની ભાવટ—ભૂખ ભાગે તેવું ધાન્ય પકાવશે તેા ધન્ય બનશે. ભૂખ-તરસ્યા યાચના દીનતાદિ દૂર ખસશે, માટે અરે ભાગ્યશાલીએ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર તારૂ જ છે. અન્ય ક્ષેત્રાને તું મારા માને છે, અને તે ક્ષેત્રો ખાતર કેાઈ કાઈ વેલાએ લડાઈ -કકાસ–ઝગડાએ કરે છે. તથા કેટે પૈસા ખરચી પાયમાલ બને છે. તે ક્ષેત્રે તારા નથી જ. જો તારા હાય તા પરભવમાં સાથે આવવા જોઇએ. પરંતુ સાથે એક ઈંચ -તસુ ક્ષેત્રની જમીન આવતી નથી. તે તે તમે જાણે છે કે, તમારા જોડીઓ-સંબધીઓ કે મિત્રા, પેાતાની સઘળી જમીન ક્ષેત્રા મૂકી ગયા. અને સાથે તસુ માત્ર પણ લઈ ગયા નથી. તે તારી સાથે શું તે આવશે ? નહિં જ આવે. તે તમેને અનુભવ છે. માટે અસંખ્ય પ્રદેશીક્ષેત્ર સિવાય અન્યક્ષેત્ર માટે લડાઈ, તકરાર કરે નહિ. કરશે તે માયા, મમતા તમાને મીઠા માર મારી, એવી કારમી કતલ કરશે કે ભવેાભવ તે માર કે કતલ ખરેાખર સાલશે. ભયંકર વિપત્તિ, વિડંબનાઓમાં સાવશે. માટે સદ્ગુરુની
For Private And Personal Use Only