________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
જીવલડા ઘાટ નવા શીદ ઘડે,
પલકની ખબર તને નહિ પડે. ? અર્ક તણાં આકુલા જેવાં, તન ધન જોબન છે તેવા
બાજીગરની બાજી ફેક, અંતે વણશી જાશે રે. ૨ સોહિ ગુરૂને સોહિ ચેલા હેજી. બુદ્ધિસાગર તું નિજઘર રમજે, સમજે તેની છે આ વેળા અરે આ જીંદગીની મનુષ્યભવની એળે જાય છે રે. ૩ ઘડી ક્ષણ વીત્યો તે તે, પાછો કદાપિ ન આવે રે, ૪ ચાલ્યા અનંતા ચાલશે જગ, વૃદ્ધ યુવાન નરનાર રે
બુદ્ધિસાગર ચલત પંથે, ધર્મને આધાર રે. ૫ તીન ભુવનનો સ્વામી આતમ, કાયામાંહિ વસીઓ; આયુષ્ય અવધિ પૂરી થતાં, દેહ ગેહથી ખસીઓ; ૬ પાર્શ્વમણિ સમ ધ્યાન તારૂં, સિદ્ધ બુદ્ધતા વરે;
પરબ્રહ્મ સ્વરૂપ પામી, નામ રૂપ નહિં ધરે. ૭ ભાયિક પંચ લબ્ધિ ભેગી,
યેગી પણ જે સહજ યોગી, સ્થિતિ સાદિ અનંત વિલાસી,
આવિર્ભાવે શુદ્ધ પ્રકાશી. ૮ તન મન ધનથી જૈન ધર્મ વૃદ્ધિ કરે,
ગુરૂ આણાએ ધર્મ કરે રૂચિકાર જે; બુદ્ધિસાગર શ્રાવક એવા પાકશે,
ત્યારે થાશે જૈન ધર્મ ઉદ્ધાર જે. ૯
For Private And Personal Use Only