________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०
વાત
સાર્થકતા સધાય, આ પ્રમાણે સાચા ભક્તની વાણી સાંભળી દીવાને રાજાને કહ્યું કે, મહારાજનૢ. આ સાચા ભગત છે. માટે તેના કરવેરા જે અધ કચ તે ચેાગ્ય છે. તે પેલા અનાવટી હતા. સાચા હતા નહિ. તેથી કાળજાની સાંભળીને ભય પામી, માળાએ મૂકી ભાગી ગયા. આ મુજબ સત્યસ`વેગી–વૈરાગી અને ત્યાગી—જે હશે તે મરણના ભયને ત્યાગ કરી સયમ–મે ક્ષમાગે વિચરે છે. અને વિચરશે. આ સિવાય અન્ય પાછા હઠી ભાગી જવાના, સાચાભક્ત તે સાંસારિક સ ંચાગે, માહ્ય-આભ્યંતર સંચાગેાથી મુક્ત અની, જેમ રણસંગ્રામમાં કેશરીયા કરનાર શૂરવીર, શત્રુએ સાથે સઘળી માયા-મમતાને સૂકી લડાઈ કરે છે. તે પ્રમાણે તે સત્ય મેાક્ષના અર્થી, આભ્યંતરના શત્રુએ અહંકાર–મમકારના ત્યાગ કરી તે શત્રુઓને પરાજય કરવા પૂર્ણાંક વિજયમાલા વરે છે. અનત સુખ સમૃદ્ધિના સ્વામી અને છે. “ આન્તરિક રાગ-દ્વેષ, મહાદિક તે ખરેખરા શત્રુએ છે. તેએને સમૂલ ટાળ્યા પછી માદ્યના શત્રુઓ ઉપસ્થિત થતા નથી. કદાચિત્ હાજર થાય તેના આન્તર ચૈાતિની શક્તિ દ્વારા તેઆને દૂર કરે છે. પરંતુ કાયર અનીને ભાગી જતા નથી. દૃઢપ્રહારીની મા” તે જો કે મ્હાચાટ્ટો હતા. અને મ્હોટી હિંસાને કરનાર હતા. છતાં સદ્ગુરુની વાણી સાંભળી–મહાવીરસ્વામીનું શરણ સ્વીકારી સત્યસ વેગી–વૈરાગી—ત્યાગી મન્યા. અને અન્તરના શત્રુઓને હઠાવી પંચમીગતિને પ્રાપ્ત કરી. તેણે જનસમુદાયના મેણા
tr
For Private And Personal Use Only