________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્યવાદ.
આ ભજનપદ સંગ્રહ ભા. ૧૧ ની રચના પેથાપુરમાં શાસ્ત્રવિશારદ્ જૈનાચાય ચગનિષ્ઠ બુદ્ધિસાગરજી મહારાજ સંવત્ ૧૯૮૦નું ચામાસું રહેલા હતા ત્યારે ગુરૂશ્રીનુ શરીર નરમ ઢાવા છતાં પણ નિવૃત્તિના પ્રસંગે ભુજના લખતા હતા. સાણંદથી ગુરૂશ્રીને વાંઢવા શેઠ. કેશવલાલ ચતુરભાઇ વિગેરે પેથાપુર ગયેલા ત્યાં મંડળ તરફથી છપાતા ગ્રંથા તેમને જોએલા ને તે પરથી તેમને મંડળના છપાતા ગ્રંથોમાં સહાય કરવાનુ ગુરૂએ કહ્યું અને તેથી તેમા સાણંદ આવ્યા બાદ સાણંદના શ્રી સાગરગચ્છના જ્ઞાનખાતામાંથી સહાય કરવાની પ્રેરણા કરવાથી શેઠ. ચતુરભાઇ કરશનભાઇ, રાયચંદ રવચંદ, આત્મારામ પ્રેમચંદ, હઠીસંગ ગેવિ’જી, ત્રીકમલાલ લલ્લુભાઈ, કાલીદાસ દેવકરણ, અમરતલાલ સાંકલચંદ, ત્રિભોવનદાસ ઉમેદ્રભાઇ, શાંતિભાઈ જેસંગભાઈ, આશારામ ધેહલાભાઇવિંગેરે સાગર ગુચ્છના શ્રી સધની સંમતિથી રૂ. ૭૦૦) અંકે સાતસાની દ્રવ્ય સહાય અ॰ જ્ઞા॰ મ॰ તે આપી છે જે માટે સહાય આપનાર અપાવનારને અપાવવાની અનુમેાદના કરનાર સર્વને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપવામાં આવેછે. ને સાણ ંદના સાગરસંધ વખતે વખત સહાય આપે છે તે ભવિષ્યમાં પણ મડળના છપાતા ગ્રંથમાં સહાય કરશે એમ અંતરથી ઇચ્છી પુનઃ સર્વેને ધન્યવાદ આપી ઉપકાર માની વિરમીએ છીએ. ૐ ગઈમ મહાવિર શાંતિ રૂ.
લે. ગુરૂભક્ત, વકીલ માનલાલ હિમચંદ પાદરા
વિ. સ. ૧૯૮૧
અને
વૈશાક શુકલપક્ષ દશમી. (પ્રત્મારામ પ્રેમચંદ. સાણંદ,
- અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ
તરફથી
For Private And Personal Use Only