________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનું રહસ્ય વિચારરો તાજ તે પોતાનુ શ્રેય સાધી શકો. અત્યાર સુધીના પ્રકટ થયેલાં ભાગે પૈકી કેટલાકતા મળતાજ નથી. તે કેટલાર્ક ભાગની ચાર ચાર આવૃત્તિએ ખપી ગઈ છે તેજ તેની લાક પ્રિયતાના સજડ પૂરાવા માજુદ છે.
કુળ ઇ મોક્ષમાર્ગની નિસરની છે. મોક્ષના માર્ગમાં ગમન કરવાને માટે ગુણ ગ્રાહી બનવાની જરૂર છે, ને ગમે ત્યાંથી ગુણા ગ્રહણ કરવાને માટે પ્રયત્નવાન થવું જોઇએ. દુઃખથી કટાળેલા સમયે, શાકના પ્રસંગે, સસારવ્યવહારના નિવૃત્તિ સમયે ભજને વાંચવાથી આત્માને આનંદ થાય છે.
શ્રીમદ્દે અધ્યાત્મજ્ઞાન રસથી પરિપૂરિત દિવ્યભાવેા પ્રકટાવી ગ્રંથા રચ્યા છે. તે જ્યારે વાંચા હૃદયથી નિહાળશે ત્યારે તેને ગુરૂશ્રીના અંતર પટમાં રહેલી વિશાળ ભાવનાની ખાત્રી થશે. વિશ્વના સુજ્ઞ ખંધુએ અનેક અપેક્ષાયુક્ત ભજના વાંચી ભજનરૂપી મહાસા ગરમાં સ્નાન કરી નિમૂળ બના અને તેના આરાધન વડે પેાતાના આત્માનું શ્રેય કરવા પ્રયત્નશીલ બની સાધ્ય તરફ વળે! એમ અત ધીઇચ્છીએ છીએ. આચાય શ્રીના ઘણા ગ્રંથ એવા છે કે જે ઉપર માધ્યસ્થ દૃષ્ટિધારક વિદ્વાન બંધુઓ ધારે તા અનેક જુદા ગ્રંથ રૂપે વિવેચના લખી બહાર લાવી શકે તેમ છે. છેલા દશ વર્ષથી ગુરૂશ્રીની શારીરિક તબીયત અવારનવાર નરમ રહેવા છતાં પણુ ગુરૂશ્રી પ્રસ ંગે પાત્ત ગ્રંથા રચી વિશ્વના વેપર અનહદ ઉપકાર કર્યો કરે છે. જૈ કઢિ પણ ન ભૂલાય તેવા છે. ભજન ભા. ૬ એક ઠેકાણે તેઓશ્રી કહે છે કેઃ
નથી નવરા જરા રહેવુ, જગત સેવા બજાવાની; કરીને આત્મનુ જ્ઞાનજ, બધાની દૃષ્ટિ ખુલવવી. ગ્રહ્યું જે જે બધામાંથી, બધાને આપવું પાછુ સફળને આત્મવત્ લેખી, યથા શક્તિ ભલુ કરવું,
For Private And Personal Use Only