________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
UN
s નિલેક્સ >>& શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મડળ તરફથી પ્રકટ થર્તી શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ ગ્રંથમાળાના ૧૦૦ માં ગ્રંથાંક તરીકે આ ભજન સંગ્રહ ભા, ૧૧ મા પ્રસિદ્ધ કરી ભક્તિ રસી વાંચાના કરકમળમાં સાદર કરતા અતિ આનંદ થાય છે.
સૂરીશ્વરજી મહારાજે પેાતાના અંતરાત્મામાં ઉભરાતા વૈરાગ્ય અધ્યાત્મજ્ઞાન તથા ત્યાગ તપ આદિ રસાથી પરિપૂરિત એવા ભજનનાં દશ ભાગા અત્યાર અગાઉ રચી. જનસમાજ પાસે તે બધાથે મૂકયા છે અને આ અગીઆરમે ભાગ પણ તેવાજ સદ્બોધ દાયક આ જ્ઞાનનાં લ્હાણાં પીરસે એવા બન્યા છે. બજનપ્રિય ભક્તજનાને ભજન સંગ્રહ તે પ્રાણ સમાન લાગે છે, અને એ ભજનામાં જ્યાં જ્ઞાન અને સ્વાનુભવનું પ્રાધાન્ય હાવાથી તેને ગાનારને, સાંભળનારને આવતા આનંદ અનિવ ચનીયજ હોય છે, આ ભજને પણ એવાજ આત્માના અનેરા આનંદપ્રદ છે એ વાંચકને શ્રોતાને હર્ષ સાથે પ્રદર્શિત કરવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજ્ય આચાર્યશ્રીને આત્મસમાધિના ચેગે જે જે સમયે જેથી જેવી ભાવનાઓ પ્રકટી તેના પ્રતિબિંબરૂપ આ છપાવેલાં પદે છે. જેમ સાબુ અને જલથી વજ્રની શુદ્ધિ થાય છે તેમ અધ્યાત્મજ્ઞાન ધ્યાનચાગનાં ભજનાથી આત્માની શુદ્ધિ થાય છે. આત્મજ્ઞાનના ઉચ્ચ વિચારાના ભજનાની રમણતાથી આત્મા ઉચ્ચ અને છે. જુદા જુદા વિષયપરત્ને જુદીજુદી દૃષ્ટિબિન્દુથી રચેલાં પદ્મા તે તે વિષયપરત્વે ધણાંજ ઉપયાગી છે. ગુરૂશ્રીના ભજને ગુર્જરભૂમિમાં જ્યાં ત્યાં પ્રેમભાવથી ઠેરઠેર વંચાય છે. તેમના રચેલાં નજના વિશાળ ભાવથી અનુભવગમ્ય સર્વને રૂચે તેવા ભાવેાથી ભરપુર છે. ભજન પ્રિય પ્રેમી બધુ, ગુરૂશ્રીના ભજન સ્થિરચિત્તથી વાંચશે અને
For Private And Personal Use Only