________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્પર ભેદ લેશેને, ત્યજી સુસંપથી વર્તે, ત્યજી અન્યાયી સત્તાઓ, પ્રવતે સત્યનીતિથી. કરે સંગત સુસંતોની, અસત્સંગત ત્યજી દેશે, ગરીબોની ચઢ હારે, પશુઓ પંખીઓ ર. વિચરતા સત્યના પંથે, ડરે ના મૃત્યુ પણ થાતાં, સહે અન્યાય નહિ ક્યારે, ત્યજે પાખંડ જૂને. ભલામાં ભાગ લેવાને, કરો સ્વાર્પણ ભલાભાવે, દિલાસ દુઃખીઓને ઘો, પ્રમાણિકતા સદા ધાર. ૯ ત્ય દુર્બદ્ધિને વેગે, ભજો સબુદ્ધને ભાવે; દયાની વૃત્તિ ધારીને, અશકતની કરે રક્ષા. ૧૦ સહાયક સર્વજીને,સદા છું સત્યભક્તિએ, કરે નિહથી કાય, કરી સ્વાર્પણ મને સઘળું. ૧૧ ધરી વિશ્વાસ મુજમાંહી, ધરીને પ્રીતિ મુજમહી, ધરીને આત્મની શ્રદ્ધા, ધરેને કહેણું સમ રહેણું. ૧૨ શુભાશુભ બુદ્ધિવણ વર્તે, ધરીને શુદ્ધબુદ્ધિને, અભેદી થાઓ મુજ સાથે, તથા મુજ વિશ્વની સાથે. ૧૩ કરે શુભ દાન યોગ્ય જ તે, બુરામાં ભાગ નહિ લેતા, શમા પ્રેમથી વૈરે, બની વિરે ક્ષમા ધારો. કરીને ભકિત સંતની, ગુણેના રાગને ધારે, હણે દુર્ગુણ પ્રગટતા સહુ, ગુલામીભાવને ટાળે. ૧૫ સહનતા એ પરમતપ છે, રહે ના મેહના તાબે, રહે ના ઇન્દ્રિ મન વશમાં, મળો સોને ખ મે. ૧૬ લડે ના દેશના ભેદે, લડે ના ક્ષુદ્ર મત ૫થે, જગતના સર્વજીને,–ગણે મહારા સમા જાવે. ૧૭
૧૪
For Private And Personal Use Only