________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨ યાદી બળે પ્રત્યક્ષ છે, દર્શન કરાવ્યાં હૈ વિશે સાકાર નિરાકારરૂપે દર્શને દેખ્યા પ્ર. દર્શન આપે આપનાં-નિશ્ચયનયે નિજદષ્ટિથી; પ્રત્યક્ષ દેખે યાદી શું ? પક્ષષ્ટિ સૃષ્ટિથી. સહુ જાતના શાસેતણી –વાચન પ્રવૃતિ નહિં રહી, પ્રત્યક્ષમાં સંદેહ શે ? પ્રત્યક્ષ દર્શનથી સહી. પ્રત્યક્ષ આપે આપ મહાવીર, સર્વભાવે પેખિયા પ્રત્યક્ષ મહાવીર જગધણું, સહુરૂપથી જ દેખિયા. ત્રણ કાલનાં સહુ જીવના, નામે જ રૂપે જેહ છે; શ્રી વીરપ્રભુના નામને -રૂપ જ આત્મિક એહ છે. જ ભાવથી વીરસેવિયા, તે ભાવથી મુજને મળ્યા જેનીજ જેવી દૃષ્ટિ, તેને, તે જરૂપે જગ ફળ્યા. મહાવીર પ્રભુને ધાવતાં, મહાવીરરૂપે ભાસિયા પ્રત્યક્ષમાં યાદી નહીં, આપ આપ પ્રકાશિયા, પ્રત્યક્ષ દીઠા એતિના-સાગર, પ્રભુ વ્યાપક સદા; તલભાર ભ્રમણ નહિ રહી, આત્મપ્રભુ નિરખે મુદા. ગાવું જ આપોઆપને, થાવુંજ આપોઆપને યાદી જ આપોઆપની, ભૂલ્યાજ મેહ વિલાપને. માનવ જીવનમાં આત્મનું-જીવન મઝાનું અનુભવ્યું; પરેલ યાદીએ સહી, આત્મિકસુખને ઉઝવ્યું. પ્રત્યક્ષ અનુભવ જ્ઞાનને, દર્શન થકી મૃત્યુ ટળ્યું આવિર્ભાવ અમરતા, સ્વાતંત્ર્ય પદ ઘટમાં મળ્યું. સાક્ષી ન બીજાની રહી, આપજઆપ પ્રકાશતાં; ત કયા સંશય સહુ, અનુભવબળેજ વિલાસતાં,
For Private And Personal Use Only