________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ ભણાવીષમુની યાદg.
(હરિગીત.) પૂજું મહાવીર દેવને, શ્રી સદગુરૂને ભાવથી; પૂજું વસ્થિત આત્મને, પરમાત્મસત્તાદાવથી. જેથી સકળ સમજાય, એવા જ્ઞાનને પ્રેમે નમું, પૂજું સદા ઉપકારીને, મન ઈન્દ્રિઓ પ્રેમે મું. પૂજું સદા મને વાણુથી, પંચેન્દ્રિયોને પ્રેમથી આત્મતિનાં સાધન, નિમિત્ત કારણનેમથી. પૂછું વપને પ્રેમથી, જેથી ચઢાતું આગળ, પરમાર્થ વાર્થિક કાર્યની સિદ્ધિજ કાયાના બળે. મન વાણીને કાયાથી, આત્મતિ સિદ્ધિ થતી; પ્રકૃતિને પ્રેમે નમું, જેના બળે આત્મોન્નતિ. આત્મતિક્રમ શ્રેણિના-આરહમાં કમેં બળી; સભ્યત્વ પ્રકટ્યા પાછલે જાતા અનુમથી ટળી. પૂજું પ્રથમ સહુ દુઃખને, જે શિક્ષકે જેવાં થયાં સુખને અનુંભવ આપવા, નિમિત્ત કારણથે ગયાં. નિરૂપાધિ આત્મિક સુખ મરી, પનું હદયના નેહથી, જે આત્મભાવે અનુભવ્યું, ભાસ્યું જ જુદુ દેહથી. પૂજું પ્રથમ સહુ દુજેને, દુષ્ટાત્રવૃન્દાને; ભૂલે બતાવે દુખદઈ આગળ ચઢાવે મંદને. સહુ સજજનેને પૂજતા, આતમ વિકસિ સરાણે એ સત લે છે છે, જાકારપ્રભુ જળહળે.
૪
For Private And Personal Use Only