________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ હિંસા કરું નહીં જઠ ન બોલું, ચેરી મિથુન ત્યાગું, કામની વૃત્તિને ટાળું, મુજ મન તુજમાં લાગ્યું.
તુજ હાલા. ૩ મૂચ્છ આસક્તિ મમતા ઝંડી, તુજરૂપે રંગાયેરે, ક્રોધ માન માયા લેભ નિવારું, અંતર વીર જગા.
તુજ વહાલા. ૪ તુજરૂપ થાવા નામરૂપને –લેકની વાસના વારું, વિષયવાસના વેગ નિવારૂં, પુદગલ જાયું ન્યારૂં.
તુજ હાલા. ૫ ચામડી રૂપ રંગમહનિવારં, સ્પર્શને મેહ નિવાર જડમાં સુખની બુદ્ધિ યળી, તુજને દિલમાં ધો.
- તુજ વહાલા. ૬ આતમ આનંદરસના અનુભવે, પ્રગટી બ્રા ખુમારી, જડ સુખ રસની ભ્રાનિત નાઠી, ગયે તુજ પર સહુ વારી.
તુજ વહાલા. ૭. સાયિકભાવે સિતા વરવા, પલ પલ તુજ સંભારું, સુપયોગની તાલાવેલી, લાગી હવે નહીં હારૂં.
તુજ હાલા૮ પરકમથ આત્મ મહાવીર, થાન સમાધિએ મળિયારે બુદ્ધિસાગર આત્મ ઉજાગર, જયતે દિલ ઝળહળિયા.
તુજ હાલા. ૯
મુ. પ્રાંતિજ,
For Private And Personal Use Only