________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧ વીર્ય બિંદુ નહીં ખરે કદાપિ, સર્વથા શ્રીભગ ત્યાગ સૃષ્ટિ વિરૂદ્ધ સહુ કર્મ કરે નહીં, ધરે ન રૂપને રાગરે. જી નમું ૧ દેવ તિર્ય મનુષ્યની સ્ત્રીને, કયારે ન ઇચછાય સંગ, ભેગમાં રેગ ગણે જ નક્કી, ઈચછે આતમરસરંગરે. જી. ન. ૨ સ્વમમાં પણ જેની ધાતુ ખરે નહીં, મનમાં ઈચ્છે ન ભેગ; નવવિધ બ્રહ્મચર્યવાડ પાળે. જાણે ભેગને રેગરે. જીન. ૩ અંતર સ્ત્રી પર પરિણતિ ત્યાગે, કામની વાસના ત્યાગ જડમાં સુખભગ વૃત્તિ ત્યાગે-ધીરે મન વૈરાગ્યરે. જીન. ૪ વિષયવાસના સ્ત્રીને ત્યાગે, મમતાસ્ત્રી પરિવાર અહંવૃત્તિકી પ્રતિષ્ઠા-રૂપી સ્ત્રીને ન પ્યારરે. નામ રૂપની વાસના સ્ત્રી છે, કરે ન તેને સંગ હું તે વૃત્તિ મોહમયી જે-સ્ત્રીથી ધર્મને ભંગરે. જી. ન. ૬ શાસ્ત્રને મત પંથ વાસનાન્સી છે, મિથ્યાત્વબુદ્ધિનાર; જડમાં શુભાશુભવૃતિ સ્ત્રી છે, તેને સંગ નિવારરે. જી. ન. ૭ કોધ માન માયા લેભને–વૈરની,–વૃત્તિનારી જાણ; રાગ રેષવૃત્તિસ્રીત્યાગી, પ્રભુ પૂનું ગુરુવારે જી. ન. ૮ વ્રત ત્યાગ સેવાભક્તિ જ્ઞાનની,–ગુણની અહંવૃત્તિનાર; ત્યાગરાગ વૃત્તિસ્ત્રીન્યારે, દેહમાં પ્રભુ નિર્ધાર. જી. ન. ૯ સર્વસંગમાં નિઃસંગવૃત્તિ, નભવત્ રહે નિર્લેપ, એવા બ્રહ્મચારીને પ્રણમું, જેને ન મોહને ચપરે. છ નવ ૧૦ ચિદાનંદ રૂપ બ્રહ્મચર્ય છે, આત્મરમણતા સાર; બુદ્ધિસાગર બ્રહ્મચારી પ્રભુ–વંદુ વારંવારરે. જી. ન. ૧૧
૧૯૮૧. મૃ૦ સુ. ૧૫ મુ. લીબેદરા,
For Private And Personal Use Only