________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ આત્મગુણોને કહેવા સુણવા, પરપરિણતિ પરિહરીઓ આત્મસ્વભાવના ઉપગે રહે, આતમ યાત્રા કરીએ. આતમ ૬ મોહના માર્યા કદિ ન મરીએ, મેહમારીને મરીએ અવિનાશી નિજ આતમ સમજી-નિર્ભય બૅને ફરીએ. આતમ- ૭ કર્માધીન સહુ જી ઉપર, રાગષ નહીં કરીએ, રાગને ત્યાગથી ન્યારે આતમ-અનુભવી સુખ વરીએ. આતમ ૮ મારૂં તારૂં હર્ષ શાકથી, ન્યારો આતમ પિતે, જડ સુખ આશા ભ્રાંતિ તજતાં, મળશે જતિ તે. આતમ૦૯ કમેં કીતિને અપકીતિ, શાતા અશાતા પ્રગટે આતમ અનુભવસૂર્યોદયથી, મિથ્યાતમ ઝટવિઘટે. આતમ ૧૦ હદ બેહદ અનહદથી ન્યારે, આતમ સ્વયં સમરીએ, આતમ શુદ્ધોપગે છ !!, દેહાધ્યાસનેહરીએ. આતમ ૧૧ શુભાશુભ પુદગલની બાજી, તેમાં રાચી ન રહીએ; આતમ કહેણું રહેણું માંહી, આનંદે ગહગહીએ. આતમ ૧૨ દેહાકારે આતમ તું નહીં, જડની વાત ન કરીએ; આત્મભાન ભૂલંત તત્સણ, રૂદન કરી નિજ મરીએ. આતમ ૧૩ મેહથી જૂદે પાડી આતમ, સમભાવે સંચરીએ; અસંખ્યપ્રદેશમાં રંગાઈ-કર્મભાવ પરિહરીએ. આતમ૦ ૧૪ આત્મોપયોગે નિત્ય સમાધિ, ચિદાનંદ ઝળહળીએ; બુદ્ધિસાગર પ્રકટ પ્રભુરૂપ, જતિ જોતમાં ભળીએ, આતમ ૧૫
મુ. લીબેદરા.
નવારી.
(માઢ રાગ) નમું દ્રવ્ય ભાવ બ્રહ્મચારી, જીવંતા પ્રભુ ભગવાન બ્રહ્મચર્યથી પ્રણજી પમાય, પ્રગટે છે આતમજ્ઞાન...
For Private And Personal Use Only