________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧ મેં કર્યું આત્મગુણ જ્ઞાન, આવ્યું નિજ ભાન, લાગ્યું નિજ તાન, થયો મસ્તાને, સુખ દુખમાં ધયે સમભાવ, તયાં તે કાને અર૦ ૪ પ્રભુ આતમમાં ગુલ્લાન, થયે મસ્તાન, થેબે ભાન, નહીં ગ સાન, કર્યું કુર્બાન, વરીશું મુક્તિ, નથી જડમાં સુખ વિશ્વાસ, ધરી સમ
| મુક્તિ . અરે. ૫ લગી ચિદાનંદની ચાહ, નથી પરવાહ, લેકની લેશ, નથી મન કલેશ,
જરા નહી, દ્રષ, થયો ઘટ બળિયે, આતમના શુદ્ધ સ્વભાવ માર્ગમાં વળિય.
અરે ૬ હવે રહે ન તારે દેર, ટળ્યું તુજ જોર, વચ્ચે મુજ તેર, પ્રણ
પ્રગટાવ્યા બુદ્ધિસાગર પ્રભુ બ્રહ્મ સ્વયંસુખ પાયા.
અરે. ૭ પેથાપુર.
समतासाबरमती. .
(આતમ અકલકલા હારી. એ રાગ.) સમતારૂપી સાબરમતી, આતમ સાગરમાંહે જતી; ઈંડા ગંગા, પિગલા યમુના, સુષુણ્ણ સરવતી; તેથી ન્યારી ઘટ ઘટવ્યાપી, આત્મપ્રદેશી છતી. આ૦ સમતા. ૧ નવસે નાડી સહ બહેતર -કોઠામહે છતી; હરિહર બ્રહ્મા તેને ધ્યાવે, આપે મુક્તિ ગતિ. આ સમતા. ૨ સમતાસાબરમાં ન્હાનારા, થાવે જગના પતિ ઈન્દ્ર ચંદ્ર તેના પગ પૂજે કર્મ ન રહેતું રતિ. આ સમતા- ૩ ચૌદ રાજમાં સમતા જેવી, કેઈ ન દેવી સતી, સમતા સાબર શરૂં પાણું, આપે શક્તિ ગતિ. આ સમતા જ અસંખ્યયોગરૂપી નદીઓ, તેમાં ભળતી જતી ચતિતતિ સુરપતિ ધ્યાને પૂજે, કરતી નિર્મલ મતિ. આ સમતા ૫.
For Private And Personal Use Only