________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
પકારક રૂપપ્રભુજી વહાલા, આપોઆપ નિહાલ !! બુદ્ધિસાગર પ્રભુજી મારા, તારે દીનદયાલ.
પ્રભુ ૬
પેથાપુર
મોહાય!! આતમ આપોઆપ સંભાર, મેહપરિણતિ વાર. આતમ જડ દેહાદિકમાં નહીં સુખ છે, આતમમાં સુખધાર !! ચિદાનન્દમય બ્રહ્મ સનાતન, આપોઆપ વિચાર. આતમ ૧ જડમાં સુખ દુઃખ બુદ્ધિ ધરીને, ભૂલીશ નહિ ક્ષણવાર; મેહની સાથે યુદ્ધ કરીને, વરે વિજય વરમાલ. આતમ- ૨ સ્વમ સરિખી દુનિયાદારી, મારું ને તારું લગાર સર્વ જીવો નજ આતમ સરખા, રાગને રોષ નિવાર. આતમ ૩ આત્મસ્વભાવે સહજધર્મ છે, પ્રકટ કરે નિર્ધાર; ચલત પંથમાં ચેતે ચેતન, શક્તિ ફેરા સાર. આતમ- ૪ આત્મશક્તિથી મેહ હઠાવી, બને ઈશ્વર સુખકાર; બુદ્ધિસાગર આત્મધર્મમાં, આનંદ અપરંપાર. . આતમ૦ ૫
પેથાપુર. मोहयुद्ध.
(લાવણું ) અરે મહરાજ હવે ભાગ, નથી તુજ લાગ, તજ તુજ રાગ, થયે
વૈરાગ્ય; હવે તું હાર્યો, આતમ હું જાગ્યે પૂર્ણબળે ગુણ ધાર્યો. અરે, ૧ હવે ધરૂ ન રાગને રેષ, ધરૂ તેજ, કરૂં ગુણ પોષ, તજુ સહુ દે, થયે ઉપયોગી, પરમેશ્વર પ્રેમે સત્ય થયો સુખભેગી. અરે રે તે આખું દુખ અપાર, દેઈને માર, ભૂલાવી ભાન, કરી નાદાન,
'હવે જાગ્યાં. તુજ મેહથી કફ ન લેશ, પ્રભુપદ લાગે.
અરે, ૩
For Private And Personal Use Only