________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
બ્યાસસ્વરૂપે બની તેં આતમ, પુરાણુ ગીતા ગાઈ રે. કપિલરૂપે થૈ ને અકર્તી, ઈશ્વર વાત જણાઈ.
For Private And Personal Use Only
આતમ ૨
આતમ ૮
ષડે દર્શનનાં તત્ત્વ જણાવ્યાં, વાદ વિવાદેા ભારીરે, જુદા જુદા પંથ કર્યો બહુ, મની બહુ અવતારી. એક અનેક ઈશ્વરને જણાવ્યા, અનેક ધમ બનાવ્યારે; કુરાન ખાઈબલ અલગાથા, ગ્રન્થાને જ ભણાવ્યા. હરિહર બ્રહ્મા વિષ્ણુ અલ્લા, પ્રભુ બુદ્ધનાં નામેરે; જગમાંહી જીવાને જ્યાં ત્યાં, સમાવ્યાં સહુ કામે, એકલાખ ચાવીશ પેગંબર, હરિ ચાવીશ અવતારારે; ખંડન મંડન કરે કરાવે, સહુમાં સહુથી ન્યારા, અનેક પુન્ધા હૈ” પ્રગટાવ્યા, અનેક લઈ અવતારારે; તું છે ને તું નહીં છે એવા, મતા રચ્યા છે અપાશે. અનેક ધર્માં પન્થ જણાવી, લોક લડાવ્યા ભારીરે; આચારા હૈ' ભિન્ન જણાવી, કરાવી મારામારી. સાચું જાડું સહુ દર્શનમાં, કળા કરીને જણાવ્યુંરે; હિન્દુ મુસમાન બૌદ્ધુને ખ્રીસ્તી, પારસીમાંજણાવ્યું, આતમ કે ધર્મ ગ્રંથની ખાજી રચી હૈ, અજબ તમાસા ખેલારે; તારી કુદ્રતને તું જાણે, તું જડવાદી ભેળો. દાને કાઈમાં કાઇને કામાં, પંચામાં જડવાદેરે; રાગ કરાવે પ્રભુ જણાવે, પાર ન વાદવિવાદે. અનેક પ્રભુને ધમ જણાવ્યા, જણાવનારા ન્યારારે; નિરાકાર સાકાર જણાવ્યા, જણાવનારા પ્યારા. સમ્યગ્દષ્ટ થયાવણ ત્હારૂં, રૂપ ન સમજે સાર; આતમ જ્ઞાની તુજને શોધે, તુજ સ્વરૂપ કંઇ ન્યારૂં. આતમ૦ ૧૩ દેવલજ્ઞાન પ્રગટતાં આતમ, સત્યવરૂપ જાતું; પરખાતું સાચું ને જાદું, સાચું જોયું જાતું.
આતમ ૧૦
આતમ૦ ૧૨
આતમ૦૩
આતમ૦ ૪
આતમ૦ ૫
આતમ ૬
આતમ૦ ૭
આતમ૦ ૧૧
આંતર૦ ૧૪