________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મ. પ્રકૃતિ અનેકરૂપે, છ સાથ રહે છે, તેને દેખ્યા વણ જે આતમ, જિતે તે શિવ લે છે. પ્રિ. ૭૬ પ્રકૃતિમાં ગુણ દેની, સર્વ કપના ત્યાગે, ત્યાગભક્તિ તે કોઈ પામી, કર્માતીત્વથી જાગેરે. પ્રિ. જડ પ્રકૃતિમાં સુખ દુઃખની, હાય ન બ્રાંતી જેનેરે; પૂર્ણનન્દ પ્રદાયક ભક્તિ, દિલમાં જાગે તેને પ્રિ. દેહાધ્યાસ મટાડે ભક્તિ, મૃત્યુ ભીતિ ત્યારે આત્માડ મતા અનુભવાવે, દુઃખનું ભાન ભૂલાવેરે. પ્રિ. ૭૯ સાધુ સંત સમાગમ વહાલ, વર્ગથકી પણ અધિકેરે; આત્મ રંગ પણ દુનિયાને રંગ, લાગે જૂઠે ફિકેરે. પ્રિ. ૮૦ ન્હાના નિર્દોષી બાલવત્, કહેણી રહેણી જેની; માત ઉપર લઘુબાલક પ્રીતિ, ભકિત સાચી તેની રે. આશકની માશુકપર પ્રીતિ, કંજુસની ધન પ્રીતિરે; પ્રભુ પર તેવી પ્રીતિ થાતાં, પ્રગટે સાચી ભતિરે. પ્રિ. તન મન ધનની યાદ રહે નહીં, ગુરૂદેવની યાદીરે; દુનિયામાં પાગલ દિલ ડાહ્ય, સેવામાં ન પ્રમાદીરે. પ્રિ. પ્રભુ પ્રેમમાં માયા મમતા, ત્યાગી નિશ્ચય રહેવું ત્યાગીઓને ત્યાગ ખરે એ, પ્રેમથી વસમું સહેવું. પ્રિ. તન ધન સત્તાના યોને, કરવા પ્રભુ પ્રીતિથીરે વીરાગ્નિમાં બની પતંગને, બળી જવું રીતિથી. પ્રિ. ભક્તિમાં ભય કામનો ભારે, કાચાને ઝટ મારે તે કામાદિકની ભસ્મ બનાવી, ભક્ત પુષ્ટિ વધારે. પ્રિ. ૮૬ પ્રેમભક્તિમાં ભય નહિ કિંચિત, આત્માનંદ આસ્વાદે, સર્વ ધર્મ સ્વરૂપ છે ભકિત, પડે ન વાદ વિવાદેરે. પ્રિ. ૮૭ આત્માનુભવ રસ આસ્વાદી, ભક્ત નહીં મુંઝાતા; દર્શન મત શાસ્ત્રોના ઝગડા, કરવા નહીં ઉજમાતારે. પ્રિ. ૮૮ ભક્તિથી દિથાય ન પડવું, વિષય વને ન રઝળવું, જીવંતાં મરીને જીવીને, બ્રહ્મમાં બ્રહ્મથી ભળવું. પ્રિ. ૮૯
For Private And Personal Use Only