________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
ત્રિ: ૪૮
પ્રિ. ૪૯
પ્રિ. ૫૦
પ્રિ. પર
પ્રિ. ૧૩
પ્રિ. ૫૪
વાયુ વહેતા રહેતા નિદિન, નભ સ્થિરતા નહી છડેરે; નંતિ. ઉષ્ણુપણું નહિ છડે, શીતલ જલ બ્રહ્માંડરે. દેવ દેવીઓ ભક્તિ રસથી, વિવિધ પ્રકારે નાચેરે; ભક્તિ રસેજ રસીલા ઇન્દ્રા, તન્મય થૈ ને રાચેરે. પર્ણ પણે જ્યાં ભક્તિ નહિ ત્યાં, તે લોકિક રીતિ; નાત જાત ધર્માદિ ભેદો, થાય નહીં નિવૃત્તિરે. કામાદિક દોષો પ્રકટાવે, સગ વાત તે વારે; આત્મશક્તિ પ્રગટાવી પ્રેમે, નિજ આતમને તારા પ્રિ. ૫૧ પ્રેમની વાતા શાસ્રો વાચે, સુણતાં પાર ન આવેરે; પ્રેમી થૈને સહુને ચ્હાવા, પ્રેમાચારના દાવેરે. પ્રથમ પ્રેમમાંહિ હામાતા, કરીને સ્વાર્પણ સર્વે રે; અન્ય જનાને ભક્ત ખનાવે, સર્વ સહે અગવે રે. વીરને વીર બનીને ભજતા, પ્રેમના ભાવ વધારોરે; જન્મ મૃત્યુ એ વીરને સોંપી, વર્તે વાસના વારીરે, અરસ્પરસ નરનારી રૂપને, કંચન વાત નિવારી; પ્રભુપ્રેમી નર નારી સતા, મરે મેહને મારીરે. વર્ણ ને વિદ્યા કર્માચારે, ભેદ ધરે નહીં ભક્તોરે; ભેદે ખેદ વધે છે ભારે, ભક્તિ લહે ન અશક્તોરે. ભિન્ન ભિન્ન દર્શન મત પથે, ભિન્નાચાર વિચારે?; મુઝતા નહી' ભક્તો જ્યારે, અભેદ પ્રીતિ ધારેરે. સર્વોતમથી જગ હું ભરીયુ, આતમથી જે ન્યા તેમાં બ્રાન્ત ન થાતા ભક્તો, પ્રશ્ન ગણીને પ્યારૂ પ્રભુ પ્રેમથી બંધ ટળે ને, રહે નહીં પરવશતારે; સ્વત'ત્રતા માટે સ્વાર્પણ સહુ, ભક્તે શિવપુર વસતારે. ગ્રહ્મણ ત્યાગ એ મનના ધર્મા, તેથી પ્રેમ છે ન્યારોરે; ગ્રહણુ ત્યાગ બેકેજડ ભાવે, સ'તા સત્ય વિચારોરે. ઘાયલનું દિલ ઘાયલ જાણે, ભક્તો ભક્તિ પિછાનેરે; ગરાનુ દિલ ગરો જાણે, સાર ન તાણતાભેરે.
પ્રિ. પપ
પ્રિ. પ
મિ. ૫૭
પ્રિ. ૫૮
પ્રિ. પ
For Private And Personal Use Only
પ્રિ ૬૦
પ્રિ. ૬૧