________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭ તેને તરવારના યુદ્ધ, સુખ શાંતિ નહીં ક્યારેક શયતાની યુદ્ધ દુ:ખ છે, રેગ શોક ભય ભારે. સર્વે. ૭ અન્ય પ્રજાને જેઓ સે, જે ચૂસાતા પિતા જેવું વાવે તેવું લણશે, મરશે બરા મતે. સર્વે. ૮ પરતંત્ર પરદેશ કરીને, બનશે સ્વયંગુલામે. આત્મસમા સહુ દેશ ગણીને, કરશો સારાં કામે. સર્વે. ૯ દેશ જાતિથી વૈર ન રાખે, મેહને મારી નાખે નિર્ભય થેને સાચું ભાખે, આનંદ અમૃત ચાખે. સર્વે. ૧૦ પશુશક્તિ અભિમાન ધરીને, જીવોને નહીં મારે પરને દુઃખી કરતાં પિતે, મરશે મનમાં ધારે. સર્વે. ૧૧ પક્ષપાતને દૂર કરીને, રાગ દ્વેષ નિવારી, સર્વ ખંડનું ભલું વિચારે, દાસ્યવૃત્તિ સંહારી. સ. ૧૨ શસ્ત્રાદિક પશુબળની જીત, જીતેલાઓ હારે; આત્મિકબળથી જેઓ જીતે, આપ તરે પર તારે. સ. ૧૩ સ્વતંત્રતા છે સર્વખંડની, સર્વજનેને પ્યારી; સ્વતંત્રતા અન્યની હતાં, નિજની થાય ખુવારી. સ. ૧૪ સર્વ ખંડના લોકો પ્રેમ, હળી મળીને ચાલે; અરસપરસને સહાય કરીને, પ્રભુ રાજ્યમાં હાલ. સ. ૧૫ ધર્મ ભેદથી ખેદ કરીને, રક્ત નહી ન વહાવે; સહુમાં આતમ છે પરમેશ્વર, સમતા ભાવને લાવે. સ. ૧૬ દેશ ભેદથી શત્રુ ભાવને, ધ ન કાળાગર; મુંઝાવે શયતાન સર્વને, રહે ન ક્યારે ભેળા. સવ. ૧૭ પૂર્વે યુદ્ધ થયાં હજારે, હજી ન આવ્યે આરે. તે પણ હજીએ યુદ્ધ વિચારે, કરતાં હોય ન પારે. સર્વે ૧૮ સ્વાર્થ બુદ્ધિથી અન્ય પ્રજાને, કરી ગુલામ ન મારે; ન્યાય નહીં ત્યાં સંકટ દુઃખડાં, પક્ષપાત સંહારે, સ. ૧૯ સર્વ દેશની સર્વ પ્રકાઓ, એક સરખી ધારે, સમાને ભાવે વર્તે સર્વે, માનવજન્મ ન હાર. સ. ૨૦ વ્યભિચારને દારૂ છેડે, ખર્ચ નકામાં છડે,
?
For Private And Personal Use Only