________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭રે
પરમાર્થે જે તનધન હમે, હેય જગતમાં ચાવે; સ્વાધિકારે કર્મ કરંતાં, મરતાં સ્વર્ગે સિધાવેરે. નિજ. ૬ પરિગ્રહ ઉપસર્ગોની કેટિ, સહીને આગળ જાવે; પ્રેત્સાહને ઉદ્યમ અંતે, આનંદ શાંતિ પારે. નિજ ૭ જૂરને દાની ભકત જાગે; ઉઘેલાને જગાવે; સઘળા સદ્દગુણ અંગ ધરીને, દુર્ગુણ શત્રુ હારે. નિજ. ૮ હૃદયે સાથે હદ મિલાવે, હાથે હાથ મિલાવે; બુદ્ધિસાગર સશુરૂ શિક્ષા, ધારી રવરાજ્યને પારે, નિજ, ૯
व्यभिचार વ્યભિચાર દુ:ખકાર, ઈડશે વ્યભિચાર દુઃખકાર, પ્રગટે પાપ અપાર.
ઇડશે. તન મન ધન કીર્તિની હાનિ, શાંતિ વળે ન લગાર. પડતી થતી સહુ વાતે પૂરી, દે કે ફિટકારી છે. ૧ રાજાઓનાં રાજ્ય ગયાં કે, ભ્રષ્ટ થયાં નરનાર. વ્યભિચારે નહીં પ્રેમને છાંટો, દુબુદ્ધિ નિર્ધાર. છે. ધર્મ નહીં વ્યભિચારી પાસે, કલંક કૂળ દેનાર. દેશ રાજ્ય કેમ નાતની પડતી, મૃત્યુ થતાં નહીં વાર. ઈ. હડકાયા શ્વાન પેઠે જાણે, વ્યભિચારીનું મન; સ્વયં બગડે અન્ય બગાડે, ઘર કરતો વનવન. વ્યભિચારીને સંગ કરે નહીં, પ્લેગ હવાવત્ લેક; એકવાર મન કાય બગડતાં, અંતે પડશે પિક. છે. ૫ મનવાણું કાયાની શુદ્ધિ રાખી વહે નરનાર; પ્રાણ પડે પણ ધર્મ ન છડે, ધર્મ ચરતી થનાર છે. ૬
વ્યભિચારી આચાર વિચારે છેડે શાંતિ અપાર; બુદ્ધિસાગર ગુરુ ની શિક્ષા. માને ભલો અવતાર છે. ૭
For Private And Personal Use Only