________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૧
શક્તિ એજ છે જગમાં ધર્મ, શક્તિ પ્રદાયક કરવાં કર્મ, જડ શક્તિ જગને હેત, આત્મશક્તિ જગને હેત. ૮ જડશક્તિ છે બાહિર રાજ્ય, આત્મશકિત આંતર સામ્રાજ્ય જડ ચેતન શક્તિની જરૂર, પ્રગટૅતાં પ્રભુતા જ હજૂરશકિતવિનાના જ્ઞાની લેક, બની ગુલામે પાડે પિક. માટે પ્રગટાવે સહુ શક્તિ, નહીં તે મશે થશે અશક્તિ. ૧૦ માગે ભીખ ન ભાગે ભૂખ, શકિત વિનાની નીતિ શુષ્ક શરણે રાખે શકિતમંત. શક્તિ પ્રગટા ગુણવંત ૧૧ શકિતમાં વસતા સહુ ધર્મ, શકિતમંત નહિ બાંધે કર્મ, શૂરા ધીરા થાશે ભવ્ય, કરશે ઉત્સાહે ક્તવ્ય. ચાર વર્ગને સાધનકાજ, સર્વ પ્રકારે શકિત ઈલાજ બુદ્ધિસાગર શકિતમંત, થાતાં હારે છે ભગવંત. ૧૩
स्वाधिकारधर्म.
બની નિર્ભય સૌ કરે, નિજ ફર્જ બજાવે કઈ ખરે નિજ ધર્મરે, મોહે, ભૂલી ન જાવે. બની. નિત્ય અમર નિજ આતમભા, ભીતિ દૂર હઠાવે; કરી કેશરિયાં કીતિ કમા, શૂરાતનથી સુહાવેરે. નિજ, ૧ કેટિ કેટી દુખે પડતાં, પણ પાછા ન હઠાવે; સંઘ બળે ને સંપથી ચડતી, થાશે નિશ્ચય લારે. નિજ, ૨ ફર્જ બજાવતાં યદિ મૃત્યુ, થાય તે માને હા, ઉપકારો કરવામાં સઘળું, જીવન પ્રેમે વહારે. નિજ, ૩ નીતિ ધર્મને કદી ન ચૂકે, સત્ય અને ન્યાય હાવે; સર્વજીનાં સંકટ ટાળે, મરતાંઓને બચાવેરે. નિજ. ૪ પરમાર્થે મરવામાં બહીતાં, સ્વર્ગનું રાજ્ય ન પાકે મરતાં કેટિ લેક ઉદ્ધરતાં, વ્યર્થ સમય ન ગુમારે. નિજ, ૫
For Private And Personal Use Only