________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૭
કરતાં પરમાર્થોના કાર્યો, વિશ્વવિષે શાંતિ નિર્ધાર. ૧૨ જડ શોધને પશુબલ મેહે યુધ્ધ માનવ ગણ સંહાર : રક્ત રેડતાં વર્ષ હજારે, ગયાં ને શાંતિ મળી લગાર. ૧૦ માટે વિશ્વને માની ઘરસમ, આતમસમ માની નિર્ધાર; બુદ્ધિસાગર સત્ય પ્રેમથી, વર્તો જગમાં નરનાર. ૧૪
તા.
જાગો ઉઠે જાણે સઘળું, તપ તપવા થાશે તૈયાર; સર્વ જાતનાં દુ:ખ સહીને, સત્ય ન છડે તપ એ સાર. ૧ કદી ગુલામી ગણે ન સારી, સ્વતંત્રતાનું મૃત્યુ શ્રેષ્ઠ અરે હિંદીઓ તપને તપશે, દાસભાવની ટળશે વેઠ. ૨ આત્મગનું તપ છે મેટું, તપતાં શક્તિ પ્રગટે બેસ; સ્વાર્થ ત્યાગ છે તપની માતા, રવાધીનતામાં શક્તિ હમેશ. ૩ તપીયા બનશે સર્વ હિંદીઓ, નિર્ભય થા મૃત્યુ હેત; મરતાં શીખે ધરી અહિંસા, સ્વરાજ્યનો એ છે સંકેત. ૪ જુલ્મીઓ કૈ જુલ્મ કરે પણ, સ્વરાજ્ય માટે સહેશો સર્વ; સહેવું ને હાવું એ તપ છે, તપતાં રહે ન કેના ગર્વ. ૫ અતિ ખર્ચને મંજમઝાથી, દૂર થવું તપ છે સુખકાર; મનપર કાબુ રાખી ચાલો, દુર્બસ ત્યાગી નિર્ધાર. ૬ ન્યાય સત્યને સમાનતામાં, મેહરાજ્યનું રહે ન જેર; દેહાધ્યાસને દૂર કરીને, આતમ બળનું પામે તેર. ૭ મર્યા વિના નહિ મુકિત મળતી, મેહ ત્યાગતાં કેઈન દાસ; સ્વરાજ્યમાં નહિ દુઃખને ભીતિ, સ્વતંત્રતાથી સુખડાં ખાસ. ૮ મનમાં પ્રગટયા દુષ્ટ વિચારે, ક્યાથી ત૫ મોટું થાય; દુષ્ટ વાસના ત્યાગે તપ છે, દેવે કરતા નક્કી હાય. ૯
વરાજ્યાથે સર્વે સ્વાર્પણ, કરશો ભારે નર ને નાર; દેશદ્રોહને રાજ્ય દ્રોહથી દૂર રહેવું તપ સુખકાર. ૧૦
For Private And Personal Use Only