________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दारु
દારૂ સર્વે દુખનું મૂલ, તેથી અંતે ધલંધલ દારૂથી વ્યસને સહુ બીજાં, પ્રગટે મસ્તક રોગ. આપઘાતને મારમારા, પ્રગટે શેક વિયાગ. દારૂ. ૧ દેશ કેમને રાજ્યની પડતી, આયુ હોય વિનાશ મગજ બિમારી વાયુ રેગને, પ્રગટે દમ બહુ શ્વાસ. દારૂ. ૨ બુદ્ધિબલ લક્ષમીને નાશ જ, સગાં કુટુંબી વૈર પડતી દુશ્મનકારણ દારૂ, જ્યાં ત્યાં સળગે ઝેર. દારૂ. ૩ દારૂથી કદિ થાય ન સારૂં, દારૂ ત્યાં નહિ દેવ, દારૂપાનથી ધર્મ રહે નહીં, વધતી સર્વ કુટેવ. દારૂ. ૪ પ્રભુ વાસ નહિ દિલમાં રહેતે ચિત્ત રહે નહીં ઠામ, સર્વગુલામનાજ બુલામે, દારૂપાની તમામ દારૂ. ૫ દારૂને જવાં છાંટ પડે ત્યાં, દેવે અગ્નિ ડામ; સર્વ પાપનું કારણ દારૂ, બગડે સારાં કામ. દારૂ. ૬ દારૂથી જે દૂર રહે છે, કેમ સંઘને રાજ; ત્યાં ચડતી છે સર્વ પ્રકારે, સુધરે સઘળાં કાજ. દારૂ. ૭ પરતંત્ર છે દારૂપાની, ગાંડે અક્કલ હીન; પ્રમાણિક ટેકી નહિ રહે, અંતે દીનને દીન. દારૂ. ૮ સેવા ભક્તિ જ્ઞાનવિનાને, દારૂ વ્યસની થાય; દારૂપાનીનાં સંતાને, સંસ્કારે જ છવાય. દારૂ. ૯ દવાવિષે પણ દારૂ ન સારે, ધર્મ ભ્રષ્ટ કરનાર, નરનારી ચેતીને ચાલે છે દારૂ ધિક્કાર. દારૂ. ૧૦ દુષ્ટ દારૂથી દૂર રહીને, કરે આત્મ કલ્યાણ બુદ્ધિસાગર શિક્ષા સાચી, વતે તેહ સુણે દારૂ ૧૧
For Private And Personal Use Only