________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭
બાવન બહીર અંતરમાં જે ખેલતે, તે હું પિતે કરતે સ્વયંપ્રકાજે, અમર થયે હું આત્માનુભવ ચેગથી, અનુભવયોગે આવે છે વિશ્વાસઆતમ આતમભાવે આતમમાંહી પરિણમ્યો, ધન્ય ધન્ય આતમ તુજને લખવાર, નમે નમો આતમને નિશ્ચય દેવ જે, પિતાને પિતે નમવું ઉપચારજો. આતમ. પર જેની જેવી દષ્ટિ તેને તેહવું, ભાસે લાગે ફલ પ્રગટે નિર્ધાર; પૂર્વભવના સંસ્કારી જ્ઞાની જને, આતમને પામી વતે વ્યવહારજે. આતમ. પણ સર્વ જાતની નદષ્ટિ પંથ સહ, આત્મરૂપમાં સાપેક્ષાએ સમાય, માટે લેકે આત્માનું શરણું કરે, આતમ તે પરમાતમ પૂર્ણ સુહાય. આત. નિજ આમ સતમ સર્વ વિશ્વને દેખ, એ નિશ્ચય પામી વર્તે ખાસ સર્વકષા ઉપશમા ભાવથી, આત્મરાજ્ય પામ્યાથી દુ:ખને નાશ. આત. ૫ પ્રતિબદ્ધ થાશે નહીં દુનિયામાં કહીં, નભવત્ નિલે પી થાશે નરનાર; હારૂં હારૂં વૈરવિધ શમાવશે, સત્ય શાંતિને તેથી વિશ્વ પ્રચાર. આતમ. ૫૬ દુનિયાનાં મતપંથે ઝઘડા સહુ શમ્યા, વીર પ્રભુનાં વચનોથી નિર્ધાર; વીર પ્રત્યે તું સવે વિશ્વને દેવ છે, તુજ આશ્રયથી સફલ થયો અવતાર. આતમ. પ૭
For Private And Personal Use Only