SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ ક્ષણિક સુખની રહી ન ચિત્ અશો. આતમ, નમી નમીને વિનવું દુનિયા લેાકને, ધર્મ મતાંતર ભેદ્દે કરી ન ખેદ્યો; મનેાવૃત્તિ ભેદે છે ધર્મની ભેદતા, આત્મધર્મમાં જરા ન ભેડાણેજો. આતમ. આત્મધર્મ પામ્યાને ભેદ ન ભાસતા. આત્મપ્રદેશેામાંહિ આપેાઆપજો; સ્વયં મડાવીર પ્રભુ અનુભવ આવતાં, બાહ્યધર્મ માં થાય નહીં ઉત્થાપજો. આતમ, સ્વતંત્ર નિર્ભય આત્મદેશમાં મ્હાલવુ, આધિ વ્યાધિ નહી ઉપાધિ લેશો; મુક્તિ તમમાંહિ ત્યાં ભાસે ખરી, દેહ છતાં વેદાતા નહીં. મન કલેશો. આતમ. દેહુ છતાં મુક્તિ સુખ સાચું અનુભવ્યું, જડરસ છૂટયા આત્મરસે નિરધારજો; અનુભવશે મુજ પાછળ આવી માનવે !!! કહેવાની' સાક્ષીની શી દરકારજો. તમ. ઇચ્છા ચેાગને શાસ્ત્ર યાગથી આગળે, સામર્થ્ય આતમ અનુભવ વેઢાયો; એવા અનુભવ પામ્યા દિવ્યપ્રદેશમાં, સ્થિરતા ચેાગે જવુ ન આવવું કયાંયો. આતમ. દિલમાં આત્મપ્રભુની દોલત છે ઘણી, દિલમાં છે સહુ વિશ્વતણા સરકારજો; અનંત બ્રહ્માંડાને જેઠુ પ્રકાશત, તેમાં સઘળેા લાગ્યા. સાચા પ્યારો. આતમ મેલે ચાલે આતમ કર્તા કર્મ છે, આતમ કરણને સંપ્રદાનગરાજજો; અપાદાનને અધિકરણ છે આતમા, ગાયા માયા પાતાતાને કાજજો. આતમ. For Private And Personal Use Only ૪૩ ૪૪ ૪૫ * G ૪૯ પૂ
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy