________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩ર
मृत्यु पाछळ, દેહ પ્રાણના મૃત્યુ પાછળ પ્રેમીઓ, રૂ તે ખુબ રેઈને રેજે ખુબજે; ક્રોધ કરે તે ખૂબ કરો પ્રતિ પક્ષીઓ, આનંદની પ્રગટે દિલમાંહિ લુંબજે; અમર છે આતમ મર્યો મરીશનહિ હું કદા. બાહ્યજીવનમાં મરવું ક્ષણ ક્ષણ સંપજે, પણ એ મરવું દેહાદિકનું હાય; આત્મદ્રવ્ય સત્તાએ મરવું નહિ ખરે, નિશ્ચય પ્રગટયે દિવ્યપ્રકાશે જોયો. અમર ૧૭ ચાલે હંસા દિવ્યપ્રકાશ પ્રદેશમાં, જ્યાં નહિ જન્મમરણનાં દુઃખડાં લેશ. સ્વતંત્રતા પૂર્ણાનંદ પૂરણ જ્ઞાનથી, રહે ન આધિ વ્યાધિ ઉપાધે કલેશ જે. અમર. ૧૮ દક્યારણ્યમાં આસક્તિ નહિ રહી જરા, કઈ ઉપર રાગ રહ્યો નહીં રેષજે. દુનિયાની સહુ બાબત મૂકી વેગળી, રહી ન વૃત્તિ પરના જેવા દેજે. અમર. ૧૯ જીવ્યે જીવું જીવીશ આતમ હું સદા, કઈ થકી હું નહીં કદી મરનારજો; જેવા ભાવે ભજશે સ્મરશે માનવ, તેવું ફલ તે પામે જગ નિર્ધાર જે. અમર. ૨૦ બાહ્ય ચરિત્ર શું લખશે મારૂ લેખકે, આતમ અનુભવ પામ્યા વણ જયકાર, મારી દશા જે પામે તેવુંજ ઓળખે, આશ પામે તે મુજ પામે સારજે. અમર. ૨૧ લખ્યું અને ઉપદેશ્ય કર્યું જે આશયે, તેથી આગળ વહિયે અનંત અપાર;
For Private And Personal Use Only