________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૯ આત્મજ્ઞાન સિદ્ધારથ રાજન, વિવેક નંદિભાઈરે; ક્ષત્રિપુંડ અનુભવ ધામ જ, શક્તિ યશોદાબાઈ મળિયા. ૬ અસંખ્ય પ્રદેશી આતમ તે છે, આર્યદેશ જગ મટેરે; ત્રિશલા સમ્યગદષ્ટિ સનરી, જાણે થાય ન ગટે. મળિયા. ૭ દેવાનંદા ભક્તિદષ્ટિ, અષભદત્ત શ્રુતબોધ જ રે; અંતર દષ્ટિ સુદર્શન છે, ભાવ કુટુંબની શોધ જ. મળિયા. ૮ પ્રિયદર્શન અનુભવષ્ટિ, તીર્થકરપદ અટિરે; આત્મજ્ઞાનથી દેખે દિલમાં, વ્યષ્ટિ તેમ સમષ્ટિ. મળિયા. ૯ પિંડેમહાવીર આતમ એક જ, બ્રહ્માંડે જ અનંતા, શક્તિ વ્યક્તિથી જાણ્યા નિશ્ચય, ગુણપર્યાય દ્વવંતા. મળિયા. ૧૦ પિંડવિષે તે બ્રહ્માડે છે, સત્ય અનુભવ પાયારે; પ્રતિ સમય પર્યાય પલટતા, દ્રવ્ય જ નિત્ય સુહાયા. મળિયા. ૧૧ પર્યાને ઉત્પત્તિ વ્યય, જન્મ મરણ કમગેરે દ્રવ્યપણે નહીં જન્મને મૃત્યુ, આતમ ગુણને ભેગે. મળિયા. ૧૨ શરીર પ્રગટી જૂનાં થાતાં, વિણસે બીજાં આવે, જ્ઞાનીને આત્મોન્નતિ ક્રમમાં, હેતુરૂપે થાવે. મળિયા. ૧૩ સમકિત દષ્ટિને સહુ સવળું, સારામાટે થાવેરે, દેહમૃત્યુ પણ સારા માટે, ન્નતિ કમે સ્વભાવે. મળિયા. ૧૪ આત્મશુદ્ધિનાં ગુપ્ત રહસ્ય, કર્મથકીજ છુપેલારે; બુદ્ધિસાગર આત્મમહાવીર, દ્રવ્યભાવ પ્રગટેલા. મળિયા. ૧૫
યુ
છે.
આ વિશ્વમાં નરભવ લહી આમન્નતિ પાથે વહ્યો, જાયું અને દેખું ઘણું પરમાત્મ મહાવીરઘટ લાદ્યો; પરબ્રહ્મ મહાવીર દેવનું શરણું ગ્રહું ત્યાગી બની, તપ જપ સમાધિ ધ્યાનવતની સાધના કીધી ઘણું. ૧
For Private And Personal Use Only