________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
આતમમાં જે જ્ઞાન પ્રગટતું, તેની એર ખુમારી, દુનિયાના લેકે શું જાણે, ભૂલ્યા મેહે ભારી. મારી. ૧૨ પૂઠે પડિયા કેક રખડિયા, શંકા કંખા લાઈક શ્રદ્ધા પ્રીતિથી જે ચાલ્યા, તેણે ચાવી પાઈ. મારી. ૧૩ અમે અમારા મારગ વહીએ, ચિદાનંદમસ્તાનારે; બુદ્ધિસાગરશુદ્ધાતમમાં, આનંદથીગુતાના.
મારી. ૧૪
महावीर मेळ
મળિયા મહાવીર અનંત નૂર, શાશ્વત અનંત આનંદપૂર મનથી મરતાં અનુભવ આવે, સર્વ બ્રાંતિ જાવે ચર્મચક્ષુથી આતમચક્ષુ, અનંતવિષયી થાવે. મળિયા. ૧ ક્ષેત્રકાલ અવધિથી ન્યારા, મહાવીર અનંતતિરે; મહાવીર આપોઆપ જ દિલમાં, સર્વ તિવિતિ. મળિયા. ૨ દિલમાં મહાવીર પરબ્રહ્મ છે, દેખે અનંત અનાદિરે; આતમમહાવીર ઘટ ઘટ વ્યાપક, ન્યારી કર્મઉપાધિ. મળિયા. ૩ અનંત જ્ઞાનાદિ પર્યાયે, મહાવીરમાંહિ સમાયારે, સ્વયં મહાવીર અનુભવ આવ્ય, સર્વભાવ સમજાયા. મળિયા. ૪ બ્રહ્મજ્ઞાન વિદ્યા છે બ્રાહ્મણ, તેહથકી પ્રગટાયારે, ધર્મ શક્તિનું ધામ જ એવી, જાયા. મળિયા. ૫
For Private And Personal Use Only