________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
સંતે દેતા આતમ રંગ, ચઢે ન તેપર મેહને રંગ; બુદ્ધિસાગરસંતને સાથ, કરતાં પિતે પ્રભુસનાથ.
मारी पाछळ आवो नहि.
૧
મારી પૂંઠ ન પકડે કાઈ, નહીં તે દિલમાં રહેશે રેઈ. પહેલાં મરતે નામરૂપથી, ભર્યું ગયું હું ભૂલે, હું તું ભૂલે પાછળ આવે, દિવ્યચક્ષુ દિલ ખીલે. મારી. મારી પાછળ પડે ન લેકે, પડશે તે સહુ ખાશેરે, દુઃખનાદરિયામાંહી પડશે, મરી પછી નિજ જોશે. મારી. મારગ ઉલટ સાથી ન્યારે, ડગ ભરતાં મુંઝાશોરે; કાયરનું નહિ કામ કશું અહીં, દુનિયામાં
નિંદાશે. મારી. તમે તમારા મારગ જાઓ, અમને નહીં સતારે, ચેલા ભક્તોની નહિં મમતા, અહીં ન કોને દાવે. મારી.
૨
૩
૪
For Private And Personal Use Only