________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
અનંત બ્રહ્માંડમાં સત્તા, એકપણે છે વિલાસેરે. પ્રેમે. ૧૭ પંચમહાભૂતથી છે ત્યારે, ભૂતને ઉપગ ભાવે; સત્તા વિશ્વમાં નિત્ય છે જેની, તેને જુવો હિતદારે. શુદ્ધપ્રેમને જ્ઞાન પ્રતીતિ, અનુભવ દિલમાં આવે; દેહાધ્યાસ માટે મન મરતાં, જીવન્મુક્તિ સુહાવેરે. પ્રેમ. ૧૯ શ્રવણ મનન નિદિધ્યાસન કરવું; નિર્લેપી
રહી મનમાં, દેહદેવળમાં બ્રામહાવીર, શેઠે આતમ દિલમાંરે. દેખ્યા વણ આનંદ લહાવણ, જ મરી અવતરતા; અજ્ઞાને પુદગલમાં રમતા, આનંદ વણ ટળવળતારે. પ્રેમે. ૨૧ આતમ દેખ પામ એ છે, જૈનધર્મ જ્યકારી, દ્રવ્યથી બાહિર નિશ્ચય આંતર,
યે સાપેક્ષે વિચારી. પ્રેમ. ૨૨ મનથી ભેદ અને જે અભેદે, આતમ અમૃત પામે; જેનપણું, મન મેહને જીતે, કરતે નિર્ભય ઠામેરે. પ્રેમે. ૨૩ આતમ આપોઆપ છે પિતે, નિશ્ચય દિલ અવધારે
For Private And Personal Use Only