________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય. ૮૭
૧૯૪ મન વાણું કાયામાં ભરિયું સહુ ભલું, તેથી અધિકું બાહિર કાંઈ ન માનજો, પિડે તે બ્રહ્માંડે સરખું છે સદા, અભેદભાવે વર્તે તે ભગવાન. કઈ જાતિની કિંમત સારાથી થતી, દોથી નહીં જાતિ કિંમત થાય; આત્માની કિંમતને કે પહોંચે નહીં, સત્ ચારિત્રે પવિત્રતા પરખાયો. પ્રિય. ૮૮ મોટા ભગવણ નહીં સત્કાર્યોથતાં, ઉત્તમ ભેગેથી આતમ કર દેવજે, ઉત્તમ ભેગો આપે પેગો સંપજે, ઉત્તમભેગો દાયકની કર સેવજે. પ્રિય. ૮૯ આતમશાંતિ માટે અંતર્ જાગવું, આરામનું શાશ્વત આતમ સ્થાન; આતમ જાણે સર્વ વિશ્વ જાણ્યું ખરૂં, સત્યને જાણી મુઝે તે નાદાનજો. પ્રિય. ૯૦ મન છે યાવત્ તાવત્ પ્રવૃત્તિ થતી, મનડું મરતાં નિવૃત્તિ નિર્ધારજો; જૂઠાણાને તાબે થાવું નહિ કદિ, પ્રિય બને નહીં જૂઠ વદી નરનારજો. પ્રિય બનાવે સહુથી પહેલાં આતમા, આતમમાટે પ્રિય બને છે સર્વજે; વિશ્વવિષે છે પ્રેમ સ્વરૂપી આતમા, શક્તિ વધંતાં કરે ને મનમાં ગર્વજે. પ્રિય. ૯૨ જડમાં પ્રિયપણું છે. આપે સહી, પ્રિય પ્રભુ શુદ્ધાતમ શ્રી મહાવીર; તેમાં મસ્ત બનો ભક્ત નરનારીઓ, પ્રાણ પડંતાં તજે ન પ્રજ્ઞા ધીરજે. પ્રિય. ૪
For Private And Personal Use Only