________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
રેનારાં દુઃખીનાં અશ્રુ લુંછવા, દુઃખીના દુઃખમાં તે ભાગજે, પિતાનું અન્યને સારૂં આપવું, નિષ્કામે સાચો છે એ ત્યાગ. રોનારાના દિલમાં પેસી રવવું, હસનારામાં પેસી કરવું હાસ્યજે; ધ્યાનારાના દિલમાં પેસી ધ્યાવવું, જેનારના દિલમાં કર પ્રકાશ. પ્રિય. ૮૧ રમનારના મનમાં રમવું રંગથી, ગાનારાના મન પેસી કર ગાન; હાનારાના મનમાં પેસી ચાહવું, બેભાનેના ભાનનું કરજે ગાનજે. પ્રિય. ૮૨ ભલાકામમાં આગેવાની ધારવી, મંગલ શકુને મન ઉત્સાહ જાણ; વહેમી બનવું નહીં સમજ્યાવણ કેઈપર, સ્વાર્થથકી જૂઠા પક્ષે નહીં તાણજે. પ્રિય, ૮૩ જેને ઈચ્છો તે માટે દો પ્રાણને, ત્યારે તે પિતાનું નક્કી થાય છે, પ્રાણ પરાયા કીધાથી શુભપ્યાર છે, સાચું તે મારું મારું છે ન્યાય. પ્રિય. ૮૪ ખુલ્લા આકાશે વસતા ગીજને, મહેલે વસતાં શક્તિહીન નરનાર, પ્રકાશ માટે ખુલ્લા આકાશે તે, ખુલ્લામાં દે વસતા નિર્ધારિજે. ચારે વર્ણ પ્રકારે આતમ પિંડમાં, ચારે વણી આતમ આશ્રમકારજે; પક્ષપાતથી સત્ય તણાતું જાય છે, અસત્યથી પડતી છે નિશ્ચય ધાર, પ્રિય. ૮૬
For Private And Personal Use Only