________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧
પાંચ ઈન્દ્રિના વિષયમાં જે મહિયા, ઈન્દ્રિાદિક જાણે વિષયના દાસજે, વિષયેના દાસે મડદાં સમ જાણવા, જેને નહિં આતમ શાંતિ વિશ્વાસ જે. આતમને નહીં જન્મમૃત્યુ નિશ્ચયથકી, આતમ સરખું કેઈન વિશ્વમહાન; વિશ્વ નિયંતા આતમવીર વિચારીને, આત્મપ્રભુમાં થાશે બહુ ગુલતાન છે. પ્રિય. ૬૭ દેહ વિણસતાં આતમ નહિ વિણસાય છે, નિત્ય અરૂપી આતમ જ્ઞાનાધાર; વસ્ત્રપરે દેહ બદલાતાં શેક ? દેહ ટળે ભય પામે નહીં નરનારજો. પ્રિય. ૬૮ મન વાણી કાયાની શક્તિ ઘટે, જેહથકી તે ચિંતા શેક વિચારજો, ચિંતા શેક ન કર જગમાં કોઈને, મૃત્યુ આવે મેહ તજે નરનારજો. શાંતિથકી મન પુષ્ટ બને છે જાણવું, સત્યવિચારે, તુષ્ટિના કરનાર, મનમાંથી બદબઈ, ખરાબ વિચારોની, કાઢી નાખી કરે વિચારી સારજે. પ્રિય. ૭૦ લાંચની લાલચતુષ્ણથી શાંતિ નહીં, કામાંધ દેખે નહીં આંખે સત્યજે; પાપ રહે નહિ છાનું ઉદયે આવતું, પાપ કરે નહીં કરજે સારું કૃત્ય. પ્રિય .૭૧ ધર્મે જયને પાપે ક્ષય છે છેવટે, ભભકામાં નહીં ભૂલે અંતે ધળજે; ચાર દિવસનું ચાંદરણું અન્યાયથી, રહે ન અન્યાયે ઋદ્ધિનું મૂળ છે. પ્રિય. ૭૨
For Private And Personal Use Only