________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
પતિની સેવા પૂર્ણ પ્રેમથી કીજીએ, સાસુ સસરાની સેવાને માનજે. પ્રાણ પડે પણ સતીયાણું નહીં છડજે, વીરપ્રભુનું ક્ષણ ક્ષણ કરજે ગાન. પ્રિય. ૧૦ સંકટ પડતાં દીન બનીશ નહીં વિશ્વમાં, ધન સત્તાને કરે નહિ અભિમાન; પાડેશીનું સારું ઈચછા રહેણુથી, સગા સંબંધી લોકેનું શુભ માનજે. પ્રિય. ૧૧ કૂડાં આળ કલંક ન કોને દીજીએ, દાન સુપાત્રે દેવું ધરીને યાર, ઘરનાં કામો યતના ખંતથી કીજીએ, જૈનધર્મને સે નર ને નારજો. પ્રિય. ૧૨ દૈવી બળબુદ્ધિને પામે પ્રેમથી, બૂરામાં લે નહીં જ્યારે ભાગજે, દેવગુરૂને ધર્મના રાગે રીઝીએ, કર્મો કરવાં કરી આસકિત ત્યાગ. પ્રિય. ૧૩ સાત્વિક મન બુદ્ધિને ભેજન પાનથી, સાત્વિક ભક્તિ સેવાના કરનાર; પરમ પ્રભુ મહાવીર જિનેશ્વર પામતા, સર્વ દુ:ખને અંત કરે નિર્ધાર. પ્રિય. ૧૪ જ્ઞાની જેને કર્મ કરતા રહે, પ્રિય પ્રભુ મહાવીર વિભુ ઉપદેશ મન માર્યાથી મુકિત સાની થાય છે, કામાદિકના ટાળે કલેશ. - પ્રિય. ૧૫ પ્રભુનાં બાલક બાલિકાઓ જાણુને, જ્ઞાનદિકથી કરવાં દેવ સમાન; બાલેના દેહને રૂડી શકિતએ, કરવાં દેવળ પ્રભુના રમ્ય વિમાન. પ્રિય. ૧૬
For Private And Personal Use Only