________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩
પ્રભુ મહાવીરથી મસ્તી કરીને કાળથી કુસ્તી, ઉડાડી મેહની સુસ્તી, કરી પરબ્રામાં વસ્તી, કરીને ઉન્ની મુદ્રા, મહાવીરમાં નજર તાકી. અમે. ૪ બની બેભાન દિલ ભાળ્યા, કષાયે ઉઠતાં બન્યા વિકારે આવતાં ખાન્યા, થયા ત્યારે તમે વહાલા; મગર તેચે રીઝવવામાં, જરા ના બાકી કંઈ રાખી. અમે. ૫ મળી લાલી પ્રભુ હાલી, અનંતાનંદમતવાલી, મળી દિલ મુક્તિની હાલી, નરેનૂર ભેળવી ભાળ; મર્યાવણ નહીં મળે યારી, સમાધિગથી પાકી. અમે. ૬ પ્રભુએ પ્રેમરસ બેળ્યા, તપાવી તાપથી તેવ્યા; કરીને આત્મરસ ઘેન્યા, ઘણું નિરહંપણે ચેન્યા બનાવી મસ્ત હિંચળ્યા, જણાતા નહિં ગયા થાકી. અમે. ૭ હતું તે સહુ છતું દેખ્યું, નહેતું સર્વ ઉવેખ્યું; ગયું એક સત્યનું લેખું, કશું ને અન્ય દિલ પેખું; રહ્યું જે કર્મ તે બેંકુ, ફિકરની ફાકિયે ફાકી. અમે. ૮ અભેદે એકથે જાવું, પ્રભુરસ પીવું ને પાવું, રહ્યું ના આવવું જાવું, નુરેનુર એકરસ પાવું; બુદ્ધયધિ વીર મસ્તાન, થયે અલમસ્ત દિલ બાકી. અમે. ૯
मनवशकर.
મનવશકર ઉપગેરે આતમ, મનવશકર ઉપગે; લલચા નહીં ભેગેરે. ...
તમ. ૧ મન શેતાનને માયા પ્રકૃતિ, સ્વર્ગ-નર્ક અનલીલા; વિશ્વજીત ઈન્દ્રાદિક સર્વે, મનની આગળ ઢીલારે. આતમ. ૨ જ્ઞાન વૈરાગ્યે મનડું મરતું, વિષયથી ચળવળતું; આતમમાં શુદ્ધ પ્રેમે વળતું, અભ્યાસે થાય ઠરતુંરે આતમ. ૩
For Private And Personal Use Only