________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે સ્વતંત્ર મસ્તીલા, સહ્યા અપવાદના ખીલા; સહા બહુ ઘા જ ઝેરીલા, અનુભવસાગરે ઝીલ્યા.
કમાયું કર્મનું ભૂલ્યા. અમે. ૯ અમારાથી જગત્ આદું, જશે અમ રૂપ છે નાચું; નથી કેથી રહ્યું લાગું, તનુ ઉંઘે દિલે જાશું.
કર્યુ માયાણું તાણું. અમે. ૧૦ જિનેશ્વર વીર છે દરિયા, અનંતાનંદ રસ ભરિયા, બનીને વીર કેશરિયા, પડયા ત્યાં કૈક સાગરિયા; બુદ્ધયશ્વિપ્રેમરસ ભરિયા, જીવીને પૂર્ણ ઉગરિયા. અમે. ૧૧
प्रेम त्या प्रभु दर्शन.
જ્યાં પ્રેમ લાગે ત્યાં પ્રભુ તું, મરજીદે કે મન્દિરે; શત્રુંજયે વા કાશીમાં, ગંગા યમુનાના તીરે. ૧
જ્યાં પ્રેમ ત્યાં પ્રભુ છે પ્રગટ, જેરૂસલમ મક્કાવિષે, શમસાન ઘરમાં વનવિષે, એકાંતમાં આતમ દિસે. ૨ જ્યાં પ્રેમથી આશક અને, માશુકનું એક્તાન છે; ત્યાં પાસમાં પ્રભુજી પ્રગટ, મહાવીર જિન ભગવાન છે. ૩ જ્યાં શુદ્ધ પ્રેમ પ્રકાશ ત્યાં, આતમ પ્રભુજી ઝળહળે, વ્યભિચાર નિદા આળનાં, મડદાં ભડભડ ચા બળે. છે પ્રેમથી પ્રભુ મૂર્તિમાં, ને પ્રેમીમાં નરનારીમાં આનંદમાં પ્રભુ ઉછળે છે, નિર્વિકારી યારીમાં. હાયે અરે બહુ ઉછળે, કામાગ્નિના ભડકા થતા; ત્યાં પ્રેમવણ પ્રભુજી નહિ, જ્યાં વાર્થ દિલમાં સળગતા. ૬ જે છે પ્રભુના પ્રેમીઓ, જે પ્રેમથી પ્રભુને જુવે; તેની નજર જ્યાં ત્યાં પડે, ત્યાં ત્યાં પ્રભુ છે મનસુબે ૭
For Private And Personal Use Only