________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦.
જલ નાનમાં દુનિયા ભૂલી, આત્મજ્ઞાન વણ જાણે, સ્વાધિકારે યોગ્ય ઘટે તે, સ્નાન કર્મ મન આણે.-જેથી. ૪૧ આધ્યાત્મિક સ્નાન જે કરતા, ભદધિ તે તરતા મહાવીરદેવે સત્ય પ્રકાશ્ય, અનુભવ સંતે વરતા–જેથી. કર જલસ્તાનમાં ધર્મ જે માને, એકાંતે તે ભૂલે સાપેક્ષિક સ્નાને છે સર્વે, સમજ્યાથી દિલ ખૂલે–જેથી ૪૩ સર્વ સ્નાનથી સંતે ન્હાતા, આત્મશુદ્ધતા હેત; આત્મશુદ્ધતા પછી ન સ્નાન જ, સમજે એ સંકેતે.–જેથી. ૪૪ સર્વ પ્રકારે સ્નાને જાણે, જેને તે જયવંતા, સર્વસંતની સેવા સ્નાન જ, જાણે સંત મહંતા–જેથી, ૪૫ આત્મસ્માનમાં સર્વત્નાને, સાપેક્ષાએ સમાયાં; દ્રવ્યભાવ વ્યવહારને નિશ્ચય, જ્ઞાનીએ ઘટ પાયાં-જેથી. ૪૬
સ્નાતક ભાવે ન્હાયા જેઓ, તેઓ મુકિત પાયા; ગુણ સ્થાન આરહી છેવટ, જ્યોતિ જાત સમાયા–જેથી ૪૭ ઉત્સર્ગ અપવાદે છે, આત્મતીર્થમાં ન્હાતા; કર્તવ્યમાં અડગ રહીને, કર્મયોગી પદ પાતા–જેથી. ૪૮ આત્મામાં રસ પડી જેને, બાકી સ્નાન ન તેને; ન્હાયા સંતે સ્વયં પ્રભુથે, અખંડ આનંદ ઘેને–જેથી. ૪ સંત સમાગમમાં શિવ મુકિત, પૂર્ણાનંદ સવા; સમજેલાને રહી ન શંકા, સ્નાન કરી હરખાયે.–જેથી ૫૦ આત્મજ્ઞાનથી સર્વ શકિત, પામી દેષ મલ વારે; આત્મજ્ઞાનથી નિશ્ચય મુક્તિ, થાય સફલ અવતારે-જેથી. ૫૧ સંવત્ એગણિશોર સાલે, આશાવદિ શનિવારે એકાદશીએ વિજાપુરમાં, કવ્યું ભકિતગુણભારે–જેથી. પર આત્મગુણેની પ્રાપ્તિયાગે, કરવા દોષ દૂરે; બુદ્ધિસાગર ગુરૂકૃપાથી, જ્ઞાનઅનુભવ સ્કૂ –જેથી. ૫૩
અર્દ” માર તિરૂ
For Private And Personal Use Only