________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ દુર્ગુણ હરવા સગુણ લેવા, જૈનધર્મને એ છે ધર્મ, તમે રજોગુણ વૃત્તિ ટાળી, સાત્વિકવૃત્તિ કરવાં કર્મ. ૭ જેનેની સેવા ભક્તિમાં, મારી સેવા ભક્તિ હોય; કર્મયોગીઓ જ્ઞાનગીઓ, સંતભક્તિથી મુક્તિ જેય. ૮ આસક્તિ વણ કર્મો કરવાં, છ પામી આતમજ્ઞાન; દુર્ગુણ દે જેઓ જીતે, તે છે જેને મારા પ્રાણ. દયા સત્ય તપ સંયમ નીતિ, પ્રામાણ્ય જ શુભ દમ ને દાન; નીતિમયસ્વાર્થો પરમાર્થો, સુકૃત્ય સમતા ધર્મ પ્રમાણ ૧૦ વ્યભિચાર ચેરી હિંસાદિક, દોષે ટળતાં આતમશુદ્ધિ જૈનધર્મનું સાર તત્વ એ, એવી શ્રદ્ધા ધારી બુદ્ધિ. ૧૧ જૈન ધર્મ એ આરાધે, નરનારીની થાતી મુક્તિ, સર્વ ખંડ દેશમાં સ્વાધીન, સત્યપણાની સાચી યુક્તિ. ૧૨ મારા ઉપર થે વિશ્વાસી, જૈન ધર્મ પાળો નરનાર, બુદ્ધિસાગર મહાવીર વાણ, એવી જગ જયવંતી સાર. ૧૩
देव अने राक्षस.
(સંત સત્ બતલાનારે, એ રાગ.). સંતે સજ્જન દેવે રે; દુર્જન રાક્ષસ કહેરેઆત્માનું બળ દેવે પાસે, પશુબળ રાક્ષસ પાસે,
ન્યાય નીતિયુત માનવદે, રહે પ્રભુ વિશ્વાસે. સંતે ૧ સગુણગણવાળા છે દેવ, રાક્ષસ દુર્ગણ દરિવારે સત્વગુણું કમી છે દે, રાક્ષસ તમથી ભરિયા. સંતે ૨ પશુબળવાળા હિંસક જૂઠા, કપટકલા કરનારારે, વ્યસનેમાંહિ શૂરા પૂરા, રાક્ષસદુષ્ટાચારા. સંતે ૩ દયા સત્ય ક્ષમા તપ સંયમ, સરલપણું ધરનારા; બ્રહ્મચર્ય પરમાથી પૂરા, દેવે સમતાવાળા. સંતે ૪
For Private And Personal Use Only