________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
.
નાસ્તિક માને જડમાં ઋદ્ધિ, આસ્તિક માને આતમ ઋદ્ધિ; નાસ્તિક રાક્ષસ જેવા હાય, ધર્મે આસ્તિક જૈનો જોય. ૨૦૩ જેઠુ દયાળુ તે મુજ ભક્ત, હિંસામાં નહિ થાયે રક્ત; દયા વિના નહિ પ્રગટે ધર્મ, દયા વૃત્તિનાં કર સહુ ક ૨૦૪ દયા વિના નહિ પ્રગટે સત્ય, દયા વિના નહિ સાચાં કૃત્ય; દયા હોય ત્યાં ધર્મ પ્રકાશ, દયાવિષે સહુ ધર્મના વાસ. ૨૦૫ કામ ભેાગ વૃત્તિના દાસ, શમે ન તેના મનની ભ્યાસ; ફામ ભાગ છે ઝેર સમાન, મૃતક સમા આસકત જ જાણુ, ૨૦૬ કામ ભાગમાં સુખની આશ, જેને છે તે જગના દાસ; આત્મિક ખળથી રહેતા દૂર, પામે નહીં આતમનું નૂર, ૨૦૩ કામ ભાગ વૃત્તિને જીત, તેથી થાશે સત્ય પ્રતીતિ; આત્મિક સુખના ધર વિશ્વાસ, આર્યનું જીવન એ ખાસ. ૨૦૮ દુષ્ટ કામ સમ કાઈ ન પાપ, સર્વ દોષના કામ જ ખાપ; કામને જીત્યાં જીત્યું સર્વ, તે વણુ કરવેા ॰ા જ ગ. ૨૦૯ કામ વૃત્તિને મારા લાત, કરે ન પૂરા કામની વાત. મનને રાખેા આતમ સાથ, તેથી થાશેા જગના નાથ; ૨૧૦ આર્યાંનુ વન નિષ્કામ, તેમાં મુક્તિનું છે ધામ; આર્યોનું જીવન છે ધર્મ, અનાના મનનાં નહિ શર્મ. ૨૧૧ અધર્મવેત્તા લાક અના, આર્ચીના ધર્મ જ શુભ કાર્ય ; ધર્મ કરે તે આ જ જાગુ, પાત્રીએ અનાર્ય પ્રમાણુ, ૨૧૨ આર્યો તે ના સહુ જાણુ, તેનાપર ભક્તિ આણુ; મુજમાં તેઓમાં નિહુ ભે, આતમ સત્તાએ જ અભેદ. ૨૨૩ સજીવા છે કર્માધીન, રાગદ્વેષે કર્મ નવીન: ભાવકમ છે રાગને દ્વેષ, દ્રવ્ય કર્મ જડ આઠ અશેષ. ૨૪ આતમ સાથે કર્મના ખધ, કાલ અનાદિથી એ ધંધ; કર્મ થકી જન્માર્દિક થાય, પુણ્ય પાપ કર્મ જ છે ભાય ૨૧૫ પુણ્ય પાપ કર્મો એ જાણુ, તેના ભેદ અનેક પ્રમાણ; કથકી જીવા સંસાર, ભમતા સર્વે ચેાનિમઝાર. ૨૧૬
For Private And Personal Use Only