________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુજ ભક્ત જેને જે હોય, આત્મિકબળ વિશ્વાસી જોય; કાયાદિ શક્તિ સાપેક્ષ, રહે નહિં ક્યારે નિરપેક્ષ. ૧૮૯ આત્મ શક્તિથી થાતી છત, તેની દિલમાં ધાર પ્રતીત; આત્મશક્તિ સહુ પ્રગટાવ, અહંતપદને વેગે પાવ. ૧૯૦ આત્મજ્ઞાન જનેને આપ, મારા અંતરમાં તે વ્યાપ; ગૃહસ્થ શર્માચાર વિચાર, જૈન ધર્મ તુજ' માટે સાર. ૧૯૧ સત્ય અહિંસાચારને ધાર, સ્વાધિકારે ધર્મ વિચાર; સ્વાધિકારે ધર્મને સાધ્ય, દેવગુરૂ પ્રેમે આરાધ્ય. ૧૨ અભયદાન છે આતમદાન, જ્ઞાનાદિક દાને શુભ જાણુ અભય દાનથી નિર્ભય થાવ, ચાધિકારે જીવ બચાવ. ૧૯૩ મુજ વચનેમાં સર્વે સત્ય, ધર્મ વિજયનાં સર્વે કૃત્ય; મુજ વચને આચારે મૂક, જીવક રાજન્ ધર્મ ન ચક. ૧૯૪ જૈન ધર્મને થાય ન નાશ, અનંતકાલના જેને ખાસ; સત્યાદિક ગુણથી છે છત, કદાગ્રહની બરી રીત ૧૫ કદાગ્રહોથી થાય ને શંતિ, જગમાં વધતી મિથ્યા ભ્રાંતિ કદાગ્રહથી થને દૂર, જૈન ધર્મમાં થા મગરૂર. ૧૯૬ ક્ષુદ્રવિષયના લેશો છેડ, શમાવ દુછોનાં સહુ બંડ; સૂક્ષ્મ તત્વને આગળ ભાસ, થાશે આત્મદશાએ ખાસ, ૧૯૭ આત્મજ્ઞાનથી આગળ ચાલ, સૂક્ષ્મ તત્ત્વને થાશે ખ્યાલ; આત્મજ્ઞાનથી મરે ન કે, મરેજ તે નહીં આતમ હેય. ૧૯૮ મરતાં બીવે મહી લેક, પાડે અજ્ઞાનીઓ પિક ધમાં મરતાં નહિ ભીતિ, જ્ઞાનીઓની એવી રીતિ. ૧૯૯ લક્ષ્મી આદિ બાહ્ય પદાર્થ, તેમાં માને નહિ નિજ સ્વાર્થ જીવિકાએ માને સ્વાર્થ, તે પણ અંતરમાં પરમાર્થ; ૨૦૦ ધર્મવિનાનું જીવન કેક, દુષ્ટવૃત્તિને વેગે રેક ધર્મ આત્મિક બેલની વૃદ્ધિ, આત્મ દ્વિવણ અન્ય ન ઋદ્ધિ. ૨૦૧ જડની બદ્ધિ થાયવિનાશ, સંધ્યા રાગ સમી તે ખાસ; જડ ઋદ્ધિ મિથ્યા જાણ, આત્માદ્ધિમાં મનડું આણું. ૨૦૨
For Private And Personal Use Only