________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
મારા
સરખા જાણી ભક્ત, તેમાં થાજે તું આસક્ત; તેને તારૂં સહુ આપ, મમત્વ તેમાંહિ થાય, ૧૪૭ તે જીવે તું જીવ્યે જાણુ, મારા જ્ઞાનને સત્ય જ માને; જ્ઞાનની આગળ લક્ષ્મી ભ્રાંતિ, માની પામીયે શુભ શાંતિ, ૧૪૮ મારા ભકતે સહુથી શ્રેષ્ઠ, તેઓની પ્રેમે કર વેઠ; મારા ભકતામાં મુજ દેખ, બીજી માયા જૂઠ ઉવેખ. ૧૪૯ આત્મજ્ઞાનમાં પ્રીતિ ધાર, ક્ષણિક વસ્તુના તજ પ્યાર; જડ વસ્તુમાં મેહ ન રાખ, આત્માનુભવ અમૃત ચાખ. ૧૫૦ આત્મ સમે કોઇ જાણુ ન દેવ, આતમ તે પરમાતમ સે. જૈન ધર્મ તે આત્મસ્વરૂપ, જિન ધર્મ જ તે શુદ્ધ સ્વરૂપ. ૧૫૧ સદસાદિ આતમ ધર્મ, જાણું'તાં બધાય ન કર્મ. આત્માપયેાગે વર્તે ધર્મ, અનત શાશ્વત પ્રગટે શ. ૧૫૨ આત્મ સ્વભાવે સાચેા ધર્મ, એમાં સત્ય સમાતાં મ; આત્માનું છે રાજ્ય મહાન, સર્વ વિશ્વમાં જેની આણ, ૧૫૩ આત્માની આગળ નહિ અન્ય, રાજા એવું સમજો મન્ન; આતમ પ્રેમથી આતમ પામ, પૂર્ણાનન્દે શિવમાં જામ, ૧૫૪ સર્વ જીવા આતમ સમ લેખ, દુષ્ટ વૃત્તિયા સર્વ ઉવેખ; સર્વ સંગમાં થા નિ: સંગ, આતમ રંગે રહે તું ચંગ. ૧૫૫ સર્વે શક્તિયાનું ધામ, સર્વ દેવ નામેા તુજ નામ; સર્વ દેવરૂપે તુજ રૂપ, તુજથી જૂદી દુ:ખની ધૂપ. ૧૫૬ નામ રૂપથી તુ છે ભિન્ન, આત્મરૂપમાં થા તું લી 11; જૈનધર્મ તે આતમ ધર્મ, પ્રકૃતિનાં સારાં કર્મ, ૧૫૭ તુજ આશ્રિત લેાકેાને પોષ, કર નહિ ખરા રાગને રાષ ધર્મ ભેદમાં દેખ અભેદ, આતમ સઘળા વેદના વેદ. ૧૫૮ જૂદા જૂદા ધર્મો જેહ, સાપેક્ષાએ સાચા તે; આત્મ ધર્મોમાં સર્વ ધર્મ, સમાઈ જાતા જાણુ એ મ. ૧૫૯ આત્મજ્ઞાનમાં સર્વે જ્ઞાન, આત્મદાનમાં સર્વે દાન; આત્મરવરૂપજ સર્વે દેવ, જી મનથી આતમ સેવ. ૧૬૦
For Private And Personal Use Only