________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
લૂટ. ૧૩૨
સમભાવે વર્તે સંસાર, દિલમાં ધારે મુજપર સર્વ જીવાનું ઇચ્છે સુખ, ટાળે સર્વ જીવાનાં અલ્પ પાપને, પુણ્ય અનત, ચાવે કર્મો કરે લઈ ત; સાત્વિક ગુણુ કર્મોથી ભૂપ, ટાળે સર્વ પ્રજાની પ. ૧૩૪ નાર ઉપર કરે ન ક્રોષ, અજ્ઞજનાને આપે ખાધ; મિથ્યાદુષ્કૃત પશ્ચાત્તાપ, કરતાં ટાળે કીધાં પાપ. ૧૯૫ મમતાવણુ કાર્યો કરનાર, મુજમાં ધ્યાન લગાડે સાર; આવશ્યક ષટ્ કર્તા જેહ, ગૃહસ્થ વ્રત ધારક ગુણુગેહ. ૧૩૬ સમ્યક્ત્વાદિક ગુણુ ધરનાર, એવે રાજા શિવ વરનાર; જીવક રાજન્ સમએ ચિત્ત, આતમ મનને ધાર પવિત્ર. ૧૩૭ આવક વ્યાના સત્ય વિવેક, કરીને ધારા નીતિ ટેક; સર્વ પ્રમાદો કરીને દૂર, કર્મો કર આતમ ગુણપૂર. ૧૩૯ અતિ સાવધ થૈ કર્માં સર્વ, કર અંતરમાં ધાર ન ગ આતમભાવે જાગી ઉઠે, પરધનને તું કઢિ ન પરધનને વિશ્વાસમજાણુ, પર લલના સહુ માત પ્રમાણુ; અન્ય ધર્મોને કદિ ન પાળ, સ્વધર્મને મરતાં પણ પાળ, ૧૪૦ ઇન્દ્રાદિક પદ મળતાં હાય, રાજ્યાદિકની પ્રાપ્તિ જોય; તેમાં માન ન કાંઈ સાર, જૈન ધર્મને પ્રેમે પાળ. ૧૪૧ જૈન ધર્મથી અધિક ન કાય, ધર્મે મળતું સર્વે સાય; સ સત્યને સાગર ધર્મ, પામી કર તું રાજ્યનાં કર્મ. જૈન ધર્મ જગમાં વર્તાવ, મૈત્યાદિ શુભ ભાવના ભાવ; જૈનાને સ્વાર્પણથી સ્હાય, કરતાં મારૂં પદ્મ તું પાય. ૧૩ જૈન ધર્મ માટે તું જીવ, ધર્મ તજીને થા ના લીબ;. સ્વાધિકારે ધર્મને ધાર, તેમાં દોષ ન હાય લગાર. ૧૪૪ ધન્યે યુદ્ધથી ધર્મ ખચાવ, ખળકલ બુદ્ધિના કરી દાવ; ધર્મ રક્ષતાં દેશમાં શાંતિ, સર્વ પ્રજાની ચડતી કાંતિ. ૧૪૫ જૈનાની રક્ષામાં ધર્મ, નાસે તેથી સર્વ અધ; અલ્પ દોષને લાભ મહાન, જૈનાની સેવામાં જાણુ. ૧૪૬
૪૨
For Private And Personal Use Only
પ્યાર;
દુ:ખ. ૧૩૪