________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
PO
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુદર્શના પામેા
જયસાર, હમેશ. ૬૬
શુદ્ધાત્મા થૈ કર ઉપકાર, સુદર્શના મુજ લિંગની બેશ; પામે આનદ પૂછ્યું તુજ આત્રે ભક્તોને શીખ, આપી દીધી ઉત્તમ દીક્ષ; જયજય શ્રીદેવાધિ દેવ, સુરાસુદિ સારે સેવ. ૬૭૦ જયજય પ્રભુ શ્રી વીર મહાન, ઉપદેશ આપ્યા ણુઅણુ; મુજસાથે ભક્તોના સાથ, તેને તે પ્રતિમાધ્યા નાથ. ૬૭૧ વેદા તુજને કરે પ્રણામ; જયંજય મહાવીર વિશ્વારામ; હારા ગુણ ગાનેરથી મુક્તિ, તુ પર પ્રીતિ તે છે ભક્તિ, છર તુજપર રાગથી છે વેરાગ્ય, તુજમાં લીન થતાં છે ત્યાગ;
હારે તારૂં શરણુ સદાય, ત્હારાં દર્શનથી શિષથાય, ૬૭૩ પ્રકૃતિયેાગે સાકાર, તેથી તારે નરને નાર તનુવણુ ઉપકાર નહિ થાય, જ્તાથી ઉપદેશ સુહાસ. ૬૭૪ તેથી ઉપકારી સાકાર, વીર પ્રભુ છે. જગદાધાર; જીન્દ્વાથી ઉપદેશ પ્રકાશ, અગ્નિ ઉપમા તેથી વિલાસ. ૬૭૨ દ્રવ્ય શ્રુત્તિના કોં ધ્રુવ, ભાવઋતિકર્તા જ વિવેક; અનેકનયથી ગંભીર જ્ઞાન, હું આપ્યું હે મહાભગવાનન્ ૬૭૬ તુજ વચનામૃત પીતાં સુખ, અનંતકાલનાં નાસે દુ:ખ; પ્રભુ મહાવીર પ્રગટથા દેવ, ત્હારી આજ્ઞામાં છે સેવ. ૬૭૭ સત્ય યાગ વર્તાવ્યા સાર, અન્યધન્ય તારા અવતાર; ગ્રહાવાસ કલ્યાણુક મૂર્તિ, પૂજાશે વધશે ગુણતિ, ૬૭૮ તુજ જન્માદિ ભૂમિસ્થાન, પૂજાશે કલિયુગ શુષુદાન, ગંગાદિથી તારૂં સ્નાન, થયું તેથી તે તીર્થ સમાન, ૬૭૯ કલિયુગમાં લેકાથી માન, થાશે તવ ભક્તિનું ભાન; વડ આંમા પીંપલને સાલ, વૃક્ષા તારી ક્રીડા સ્થાન. ૬૮૦ રાયણ આદિના સત્કાર, કલિયુગમાં થાશે નિર્ધાર; ચાંદા સૂરજનાં દર્શન, કરશે, લેાકેા બની પ્રસન્ન. ૬૮૧ રવિ શિશએ હારી ભક્તિ, કીધી તેથી દર્શન વ્યક્તિ; વિ શિશમાં તુજને જે સ્થાપી; ભક્તિ કરતાં ભાવે વ્યાપી, ૬૮૨
For Private And Personal Use Only