________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
શત્રુઓ પર કરો છત, જેનપણાની રાખે રીત; સર્વ લિપિ ભાષાને જાણ, ગૃહાવાસ નિપ પ્રમાણ ૩૮૯ ગૃહાવાસ આચારહાર, સર્વ પ્રવૃત્તિ યેય વિચાર; ગભાધાનાદિ સંસ્કાર, કરે કરાવે ધર્મ વિહાર. ૩૯૦ ધર્મયુદ્ધમાં આગળ ચલે, ભીતિ મેહથકી નહીં ખલે; સર્વ યુકિતથી શત્રે લડે, પાછા નહીં કયારે જે પડે. ૩૧ ભરમા નહીં છડે ધર્મ, ગૃહસ્થ ચેચ કરે સહુ કર્મ; ગુણ કર્મ કે ઉચ્ચ ન નીચ, સંયમમાં મન રાખે નિત્ય. ૩૯૨ સત્પાત્રમાં દેતે દાન, ગુરૂની વાણી સુણ કાન ગુરુગમથી કરતે સહુ જ્ઞાન, સાધુ સંતનું કરતો માન. ૩૯ સ્વાર્થોમાં જે થાય ન” અંધ, દુર્ગણ વ્યસની નહીં ગંધ, ઘરમાં કલેશ જરા ના કરે, અતિ લોભ તૃષ્ણા નહીં ધરે. ૩૯૪ રાગી છેષી જાણે ભેદ, ધરે ન સંકટમાં મન ખેદ; સજજનન કરતા નિત્ય સંગ, જાણે ગ્રામ્ય પ્રસંગ. કલ્પ પ્રજા સંઘ રાજ્યાદિક કાજ, કરતા પરની પ્રેમે સાજ; વિદ્યા વ્યાપારાદિક કર્મ, કરતો રવધિકારે ધર્મ સર્વ જગતની નીતિ જાણ, પાળે પ્રેમે મારી આ દેશ રાજ્ય રક્ષણમાં ભાગ, કરતા જે ગુણિજનને રાગ. ૩૯૭ જંગમ થાવર તીર્થની સેવ, કરતો થાતો પિતે દેવ; દાન શીયલ તપ ભાવે ભાવ, માનવ ભવને લેતે હાવ. ૩૯૮ કરતે નિષ્કામે ઉપકાર, ફળે સમર્ષે મુજને સાર; નિરાકાર મુજને સાકાર, જાણે ભક્તિ કરે બહુ યાર. ૩૯ દ્રવ્ય ક્ષેત્ર ને કાલ સ્વભાવ, શુભાશુભ સહુ જાણે દાવ સંતાનને સબળાં કરે, વિનયાદિ સણુણથી ભરે. ૪૦૦ પતિ પત્નીનું ગૃહ ત્યાં સ્વર્ગ, મારા સદ્દગુણગણનું ભર્ગ: ગ્રહવાસમાં રાગને ત્યાગ, અંતે સત્ય થતો વૈરાગ્ય. ૪૦૧ સત્ત્વજન્મ લેન પ્રકાર, પ્રકૃતિ સામ્ય પરસ્પર ધાર; દંપતી જીવન સુખમાં જાય, સત્યપ્રેમવણ સુખ ન ક્યાંય. ૨૦૨
For Private And Personal Use Only