________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપ સંપ હો સ્વતંત્ર, સંપ વિના બનશે પરતંત્ર, મહાજનની એવી છે નીતિ, રાખે સઘળે સંપની રીતિ. ૨૩ અનેક મત આચાર વિચાર, સ્વેચ્છાએ વતે નર નાર; જેને જે ઈચ્છા તે કરે, પડે ન વચ્ચે સ્વેચ્છાબળે.. ર૬૪ સ્વતંત્ર રીતે જાતે લેક, મુજ અભેદે ત્યાં નહીં શેક; જે કાળે જે કરવું ઘટે, કરવું સપિ શિરના સટે. રપ મુજ પ્રેમે દુર્ભેદ તજે, સંધ સંપથી મુજને ભજે, સંઘ સંપથી જીવ્યું જાય, રાજ્યાદિકની રક્ષા થઈ. ૨૬ કરે ન રાગે કે પક્ષ, માણ ભક્ત સમજે દક્ષ પક્ષાપક્ષી કરતાં નાશ માટે સંપ કરે સહુ ખાસ. ૨૬૭ સંઘને દ્રોહ કરે નહિ કદા, મુજ પર પ્રીતિ દિલમાં યદા; એક બીજાની કરતા હોય, ત્યારે ભક્તો મુજ કહેવાય. ર૬૮ એક બીજાની વ્હારે ચડે, દુષ્ટ શત્રુના સામા લડે; કલિયુગમાં સંપે સ્વાતંત્ર્ય, કુસંપથી જીવન પરતંત્ર. ૨૬ જૈનધર્મ એ છે સાર, દુર્ગુણને કરવો સંહાર, સંઘ સંપની રક્ષા કરે, આત્મપ્રેમ જૈન પર ધરે. ૨૭૦ આત્મ સમા સહુ જ ગણે, ભદ ભાવની વૃત્તિ હો; મુજે ભક્તોને સ્વાપણ કરે, ન્યાયથી નહિ પાછા ફરે. ર૭૧ સંઘ જમાડે લાવી ભાવ. સેવા કરીને લે લહાવ; સંઘ સૂરિ સાધુ બહુમાન, કરશે મુજ પ્રેમે એક તાન. ૨૭ર સાધમી પર પૂરણ પ્રેમ, સરીબ ઉપર પૂરણ રહેમ; સાધમીની સેવા કરે, ઈષ્ય દ્વેષે મનમાં ધરે. ૨૭a કોડગણું થાતાં અપમાન, સાધમાંથી મળે ન માન; તે પણ સંવે મનમાં સહે, સંધ ભક્તિમાં મનને વહા. ર૭૪ સંઘને મારા સરખે જાણ, દેશ કાલથી સર્વ પિછાણ, સિંઘને પક્ષે સેવા કરે, અનંત કર્મો ક્ષણમાં હરે.. ર૭પ સંnી રક્ષા વૃદ્ધિ કાજ, સ્વાર્પણ કરવું સહુ સામ્રાજ્ય; સંઘની સેવા મારી સેવ, કરતાં પુણ્ય ફળે તતખેવા ' ૭૬
For Private And Personal Use Only