________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન સંગ્રહ
કેટિ ભવ કેટિ વર્ષો લગી સ્તવ કરે, પાર તારે નહીં પાસ આવે; ઉન્મનીભાવ હાર થતાં ભેગીઓ, પાર્થરૂપે બની પાર લાવે.
પાસ૦ ૪ દૃશ્ય અદશ્યમાં બાહા અન્તર્ સ્તવું, બ્રહ્નભાવે પ્રભુ પાસ ભેટું સર્વ એગે તું હિ સર્વ ભાવેહિ , ભક્તિના તાનમાં કે ન છેતું.
પાસ૫ સર્વ સ્વાર્પણ કર્યું સર્વ હારૂં ગ્ર, મહારૂં હારૂં રહ્યું નહિ જરાયે, સર્વકારકમયી બ્રહ્મવ્યાપક વિભુ, આત્મામાં આત્મરૂપે સમાયે.
પાસ- ૬ અનુભવે અનુભવી આત્મપ્રત્યક્ષથી, પૂર્ણ આનંદ રસથી છવાઈ બુદ્ધિસાગર પ્રભુ પાસ મે મળ્યા, મેળ આનંદ અનહદ વધાઈ.
પાસ. ૭ શાન્તિઃ શાન્તિઃ શાન્તિ
श्री शंखेश्वर पार्श्वनाथजी स्तवन. શ્રી સંખેશ્વર પાશ્વ પ્રભુજી, લળી લળી વંદુ ભાવે રે, પરિસાદાની પુરૂષોત્તમ વિભુ, દેખે દુઃખ સહુ જાવે છે. શ્રી. ૧ માગું તે સહુ જાણે પ્રભુજી, તુજ વિણ અન્ય ન ઈચ્છું રે, સર્વ ચમત્કાર ધારક વિભુજી, અનુભવથી મન પ્રીછું રે. શ્રી. ૨ તુજ ગુણ ગાઉ તુજ ગુણ ધ્યાઉ, બીજું મનમાં ન લાઉંરે, સાચી ભક્તિ શક્તિને ખેંચે, સ્વાર્પણ કરીને ચાહું રે. શ્રી. ૩ શરણાગત ઉદ્ધારક સાહેબ, અરજી મુજ અવધારો રે, સંસાર સાગર દુઃખથી ભરિયે, તેથી હવે ઝટ તારે રે. શ્રી. ૪ આશરે તારે છે એક હારે, ચઢજે ઝટ મુજ હારે રે, બુદ્ધિસાગર સાચી શ્રદ્ધા, ભક્તવત્સલ /હિ તારે રે. શ્રી. ૫ મુ. સંખેશ્વર. સં. ૧૯૭૩ ફા. સુ. ૧૩.
ॐ शान्तिः ३
For Private And Personal Use Only