________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
૪૨
૪૩
૪૪
સેવા સુભક્તિ વેદ છે અન્તવિષે જે પ્રગટત, પાપ કર્યો કેટિગમે ક્ષણમાત્રમાં તે વિઘટત;
જ્યાં ભેદદ્રષ્ટિ રહી નહીં દુનિયા નિજાત્માવત્ ભલી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિજ આત્મવત્ સહુ જીવપર જ્યાં પ્રીતિનાં ઝરણાં વહે, સહુ જાતિ આદિ ભેદભાવ જ્યાં ન તે કિંચિત્ રહે, એવા ફકીરગીઓ સન્યાસીઓ વેદો વળી; એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જે શબ્દથી વૈશિમે તે વેદ અખ્તર જાણ, ભાષા ગમે તે જાતની ત્યાં ભેદભાવ ન આણવે; બાલક યુવાને વૃદ્ધમાં કાર્ય ઝરણું વહે ઝરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ઉપકારકારક સાધુઓ વૃક્ષે નદીને સરવા, માતાપિતાદિક વેદ છે ઉપકારી દિલ વહેતા ઝરે; રાજ ગુરૂએ વેદ છે ઉપકારવૃત્તિ જ્યાં વડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રભુભક્તનાં દિલ વેદ છે દિલમાં જ વેદે છે ઘણા, પ્રભુભક્ત દિલથી ઉઠતા શબ્દ જ વેદ સુહામણા; સ્યાદ્વાદીના શુભ ધ્યાનમાં અન્તરૂ ધ્વનિ ઉછળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સ્યાદ્વાદશાસન વેદ છે મહાસંઘ તેમજ જાણ, ઉપશમ વગેરે ભાવ ત્રણ્ય જ વેદ મનમાં આણ સુખકાર પુણ્ય જ વેદ છે ને નિર્જરા સંવર વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સ્યાદાદનયસાપેક્ષથી બાયબલ કુરાણ વેદ છે, તેમજ પુરાણે સત્ય જે તે વેદ મન નહિ ખેદ છે, સ્યાદ્વાદ નયસાપેક્ષથી જે માદ્ધના ગ્રન્થ વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
૪૫
૪૮
For Private And Personal Use Only