________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પરસ્પર પ્રેમમાં માટી, ખરેખર વ્હેમ છે પૂર; ઢળે છે જ્ઞાનથી શંકા, ટળે ના મૂહને માહે હૃદયથી વ્હેમનાં શહ્યા, કરી ક્રૂરે મુાસાથી; બુદ્ધયબ્ધિ પૂર્ણ નિ:શકી, થતા માંગમયો નક્કી. સંવત્ ૧૯૦૨ વશાખ વદ ૮
અમદાવાદ.
•
આનન્દ મેરુ. -~
આનન્દ અપરંપાર નહિ કઇ ભેદ આત્મિક મેળમાં, પ્રભુતા સકલની દેખવી હૈડાં મિલાવી હેતથી; કુમળાં હૃદયને પૂજવાં દોષા નહીં નજરે પડે, એ મેળમાં આનન્દ વણુ કશુએ હું નજરે ચડે. સાચા મળેલા મેળમાં તીર્થો સકળ આવી ગયાં, શુભ ધમીઓના પ્રેમનાં નેત્રાવડે દન થયાં; દિલથી હળી દિલથી મળી મસ્તાન ખનીયા પ્રેમીઓ, એ પ્રેમીઓના પ્રેમમાં પ્રભુને ખરા અવતાર છે. મરવું અને શું ? જીવવુ એ પ્રેમમાં ભાસે નહીં, પ્રેમી વિનાના મેળમાં ભડકા ઉઠે છે અગ્નિના; શુભ પ્રેમને જે ઝીલતા તે સર્વ જગને પૂજતા, એ પૂજતા પોતે પ્રભુ છે પ્રેમ રસ,જીવનવડે. પ્રેમાગ્નિમાં હામાવવુ જો હાય તા દિલ મેળવા, એ હામની જીભ રાખમાંથી જાગશે કે ચેગીએ; મરવુ પડે પહેલાં પછીથી, અમર જીવન થઈ રહે, એવી દશા ઇચ્છા ચિંદ્રે તેા મેળ મરી કરવા ઘટે. અધિકાર નહિ અહીં કાઇના મેળા પ્રતિજ્ઞા કરે, અધિકાર નહિ અહીં મન મળ્યા વણુ લક્ષ્મી કે સત્તાવડે; અધિકારી પ્રેમી મેળમાં જે મરજીવા થઇને રહે, બુદ્ધયઘ્ધિ સદ્ગુરૂ મેળમાં દિલડાં મળે અદ્વૈતથી. ૧૯૭૨ ના જે સુદિ ૧ અમદાવાદ.
For Private And Personal Use Only
૭૬૭
3
と